ડોનાલ્ડ ટ્રમ્પ સામે 27 દેશોએ માંડ્યો મોરચો, 25% જવાબી ટેરિફની ધમકી, નવા 'યુદ્ધ'ના ભણકારા

ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના કારણે દુનિયા ભરના દેશોમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. શેરબજારોમાં હાહાકાર છે અને લોકોને મંદીનો ડર પણ સતાવી રહ્યો છે. હવે યુરોપીયન યુનિયને જવાબી ટેરિફ લાદ્યો હોવાના અહેવાલ છે. 

ડોનાલ્ડ ટ્રમ્પ સામે 27 દેશોએ માંડ્યો મોરચો, 25% જવાબી ટેરિફની ધમકી, નવા 'યુદ્ધ'ના ભણકારા
Source: Bureau

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More