બદલાશે પાકિસ્તાનનો નકશો... થશે ટુકડા-ટુકડા, શાહબાઝના મંત્રીએ કહ્યું: એક નવો પ્રાંત બનીને રહેશે!

Pakistan News: પીએમએલ-એન ખૈબરમાં ક્યારેય સત્તા મેળવી શકશે નહીં, જ્યારે પંજાબમાં પીપીપીનો ટેકો ખૂબ જ નબળો છે. આ વિસ્તારોને વિભાજીત કરીને રાજકીય પકડ મજબૂત કરવાનો પ્રયાસ પણ આમાં છુપાયેલો હોવાનું માનવામાં આવે છે.
 

બદલાશે પાકિસ્તાનનો નકશો... થશે ટુકડા-ટુકડા, શાહબાઝના મંત્રીએ કહ્યું: એક નવો પ્રાંત બનીને રહેશે!
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More