Video: મેલોનીના સામે ઘૂંટણિયે બેસી ગયા પ્રધાનમંત્રી, નમસ્તે કરી કર્યું સ્વાગત, PMનું જોરદાર વેલકમ

Giorgia Meloni Viral Video: ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, અલ્બેનિયાના વડા પ્રધાન તેમનું ભવ્ય સ્વાગત કરતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
 

Video: મેલોનીના સામે ઘૂંટણિયે બેસી ગયા પ્રધાનમંત્રી, નમસ્તે કરી કર્યું સ્વાગત, PMનું જોરદાર વેલકમ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.