આ દેશોએ કોન્ડોમના ઉપયોગ પર લગાવ્યો છે બેન, ખરીદનાર અને વેચનારને કરવામાં આવે છે કડક સજા !

Ban Selling Condoms: જ્યારે વિશ્વના મોટાભાગના દેશો સુરક્ષિત સેક્સને પ્રોત્સાહન આપવા માટે કોન્ડોમ જેવા માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે કેટલાક દેશો એવા છે જ્યાં કોન્ડોમ પર હજુ પણ પ્રતિબંધ છે. 
 

આ દેશોએ કોન્ડોમના ઉપયોગ પર લગાવ્યો છે બેન, ખરીદનાર અને વેચનારને કરવામાં આવે છે કડક સજા !

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More