લો બોલો ! ઉંદરોથી પરેશાન થયું અમેરિકાનું આ શહેર... સ્પેશલ ઓપરેશનમાં લગાવ્યા 70 ઇન્સ્પેક્ટર!

Rat Problem: અમેરિકાના એક શહેરમાં ઉંદરોથી લોકો એટલા પરેશાન થઈ ગયા છે કે તેમને રોડ પર ચાલવુ હવે મુશ્કેલી ભર્યું લાગે છે, લોકો પોતાના બાળકોને બહાર રમવા કે ફુટપાથ પર છુટા મુકવાથી પણ ડરી રહ્યા છે, સરકારે આ સ્થિતિને કાબુમાં લેવા માટે 70 ઈન્સપેક્ટરની નિમણુક કરી છે. ઉંદરોને નિયંત્રિત કરતા લોકો આખા વર્ષ દરમિયાન તેમની ખાવાની આદતો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી જાણી શકાય કે તેમને કયા પ્રકારનું ખાવાનું સૌથી વધુ ગમે છે.

લો બોલો ! ઉંદરોથી પરેશાન થયું અમેરિકાનું આ શહેર... સ્પેશલ ઓપરેશનમાં લગાવ્યા 70 ઇન્સ્પેક્ટર!
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More