એક ચાર્જ પર ચાલશે 835 KM, આ કંપનીએ લોન્ચ કરી નવી ઈલેક્ટિક SUV, જાણો

New Electric Car: સ્માર્ટફોન સહિત અનેક પ્રોડક્ટ્સ બનાવતી કંપનીએ YU7 નામની બીજી નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. આ કાર ચીનમાં રજૂ કરવામાં આવી છે અને તે એલોન મસ્કની કંપની ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર સાથે સીધી સ્પર્ધા કરી રહી છે. તેની રેંજ 835 કિલોમીટર સુધીની છે.
 

એક ચાર્જ પર ચાલશે 835 KM, આ કંપનીએ લોન્ચ કરી નવી ઈલેક્ટિક SUV, જાણો

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More