India US Trade: 50%થી ઘટીને 10-15% થઈ શકે છે ટ્રમ્પ ટેરિફ, જાણો ટ્રેડ ડીલ પર ભારત માટે ક્યારે આવશે ખુશખબર

India US Trade Tariff Deal: ભારત પર અમેરિકન ટેરિફ ઓછો થઈ શકે છે અને આ ઘટીને 10થી 15 ટકા પર આવી શકે છે. એવી અપેક્ષા સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને વ્યક્ત કરી છે.

India US Trade: 50%થી ઘટીને 10-15% થઈ શકે છે ટ્રમ્પ ટેરિફ, જાણો ટ્રેડ ડીલ પર ભારત માટે ક્યારે આવશે ખુશખબર

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More