ટ્રમ્પની PM મોદી સાથે થાય છે વાત, અંતિમ તબક્કામાં ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ, વ્હાઇટ હાઉસનો દાવો

India US Trade Deal: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વેપાર સંબંધો અંગે ગંભીર ચર્ચા ચાલી રહી છે. વ્હાઇટ હાઉસનો દાવો છે કે બંને પક્ષો એક નવા ટ્રેડ કરાર તરફ કામ કરી રહ્યા છે જે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવી શકે છે.
 

ટ્રમ્પની PM મોદી સાથે થાય છે વાત, અંતિમ તબક્કામાં ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ, વ્હાઇટ હાઉસનો દાવો

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More