ટ્રમ્પ નહીં રહે અમેરિકાના રાષ્ટ્રપતિ ? ટેરિફ વોર વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સનું મોટું નિવેદન

US president Change: ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે જણાવ્યું હતું કે તેઓ હાલમાં જે ભૂમિકામાં છે તેના કારણે તેઓ તેમના દેશ પર કોઈ પણ દુર્ઘટના આવે તો ટ્રમ્પ પાસેથી પદ સંભાળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. વાન્સ અમેરિકાના સૌથી યુવા ઉપરાષ્ટ્રપતિઓમાંના એક છે.

ટ્રમ્પ નહીં રહે અમેરિકાના રાષ્ટ્રપતિ ? ટેરિફ વોર વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સનું મોટું નિવેદન

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More