World War 3: હજુ પણ સમય છે પણ બહુ ઓછો... ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી, મિડલ ઈસ્ટથી શરૂ થશે 3જુ વિશ્વયુદ્ધ ?

World War 3: ઈરાન પર ઈઝરાયલના હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન આવ્યું છે. તેમણે ફરી એકવાર ઈરાનને ધમકી આપતા કહ્યું કે હજુ પણ સમય છે પણ ખૂબ ઓછો સમય છે, બધું નાશ પામે તે પહેલાં સમાધાન થવું જોઈએ.

World War 3: હજુ પણ સમય છે પણ બહુ ઓછો... ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી, મિડલ ઈસ્ટથી શરૂ થશે 3જુ વિશ્વયુદ્ધ ?

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More