અકસ્માત કે કાવતરું? તુર્કીમાં ભયાનક વિમાન દુર્ઘટના, લિબિયાના આર્મી ચીફ સહિત 5 લોકોના મોત

Turkiye News: તુર્કીની રાજધાની અંકારામાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ છે. આ અકસ્માતમાં લિબિયાના આર્મી ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ અલી અહેમદ અલ-હદ્દાદ અને અન્ય ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે.

અકસ્માત કે કાવતરું? તુર્કીમાં ભયાનક વિમાન દુર્ઘટના, લિબિયાના આર્મી ચીફ સહિત 5 લોકોના મોત

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More