હોટલમાં બે છોકરાઓએ કર્યું એવું ખરાબ કૃત્ય, જેણે હચમચાવી નાખ્યો આખો દેશ! બદલામાં માતાપિતા ચૂકવશે 2.5 કરોડ

Shocking News: એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક પ્રખ્યાત હૈદિલાઓ હોટપોટ રેસ્ટોરન્ટમાં બે છોકરાઓએ એવું કૃત્ય કર્યું જેણે આખા દેશને હચમચાવી નાખ્યો. કોર્ટે હવે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને કિશોરોના માતાપિતાને ભારે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
 

હોટલમાં બે છોકરાઓએ કર્યું એવું ખરાબ કૃત્ય, જેણે હચમચાવી નાખ્યો આખો દેશ! બદલામાં માતાપિતા ચૂકવશે 2.5 કરોડ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More