અમેરિકાએ H-1B વિઝાના બદલ્યા નિયમ, ટ્રમ્પના આ નિર્ણયની ભારતીયો પર શું પડશે અસર?

US Change H1B Visa Policy: અમેરિકાએ H-1B વિઝા કાર્યક્રમના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યો છે જેની અસર ભારતીય પ્રોફેશનલ્સ પર જોવા મળી શકે છે કારણ કે આ કાર્યક્રમનો સૌથી વધુ લાભ ઉઠાવનારા ભારતીયો છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ. 

અમેરિકાએ H-1B વિઝાના બદલ્યા નિયમ, ટ્રમ્પના આ નિર્ણયની ભારતીયો પર શું પડશે અસર?
Image Credit: તસવીર-ફાઈલ ફોટોSource: Bureau

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More