ફેડ દ્વારા ત્રીજીવાર વ્યાજ દરમાં કાપ મૂકાયો, જાણો ભારતીય શેર બજાર પર શું થશે અસર?

 US Fed Interest Rate Meeting: અમેરિકાથી એક મહત્વના સમાચાર આવ્યા છે જ્યાં ફેડ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો કાપ કરાયો છે. ત્યારબાદ તે ઘટીને 3.5% થી 3.75% વચ્ચે પહોંચી ગયો છે. ફેડના ચેરમેન તરફથી સંકેત અપાયો કે કેન્દ્રીય બેંક વર્ષ 2026માં વધુ એક કાપ કરવાની તૈયારી કરી રહી છે. 

ફેડ દ્વારા ત્રીજીવાર વ્યાજ દરમાં કાપ મૂકાયો, જાણો ભારતીય શેર બજાર પર શું થશે અસર?

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More