મોડલે જણાવ્યું પાર્ટીઓનું સત્ય, કહ્યું- કલાકો સુધી કપડાં વગર ઊભી રહી, ચારે બાજુ લોકો સેક્સમાં મશગુલ

Updated By: Oct 28, 2021, 02:31 PM IST
મોડલે જણાવ્યું પાર્ટીઓનું સત્ય, કહ્યું- કલાકો સુધી કપડાં વગર ઊભી રહી, ચારે બાજુ લોકો સેક્સમાં મશગુલ

એક અમેરિકન મોડલે પ્લેબોય મેન્શનમાં થનારી હેલોવીન પાર્ટીઓ (Playboy Mansion Halloween Parties) નો ભાંડો ફોડ્યો છે. મોડલનું કહેવું છે કે એક પાર્ટીમાં તેણે કલાકો સુધી કપડાં વગર રહેવું પડ્યું હતું અને ત્યાં હાજર દરેક કપલ ખુલ્લેઆમ ઈન્ટિમેટ રિલેશન બનાવી રહ્યું હતું. જો કે મોડલનું એમ પણ કહેવું હતું કે જે કઈ પણ તે પાર્ટીમાં થયું તે તેની મરજીથી થયું. કારણ કે તે પ્લેબોય ફાઉન્ડરના પ્રસ્તાવને ના પાડી શકી નહતી. 

Hugh Hefner से हुई थी मुलाकात

Hugh Hefner સાથે થઈ હતી મુલાકાત
ધ સનના રિપોર્ટ મુજબ 32 વર્ષની જેના બેન્ટલે  (Jenna Bentley) ને તેના બોયફ્રેન્ડે પ્લેબોય ફાઉન્ડર હ્યુ હેફનર  (Hugh Hefner) સાથે પાર્ટીમાં ઓળખાણ કરાવી હતી. જેનાની ઉંમર 18 વર્ષ હતી ત્યારની આ વાત છે. મોડલે કહ્યું કે જ્યારે અમે પાર્ટીમાં પહોંચ્યા તો હેફનરે મને કહ્યું કે શું હું મારા બોડી પર પેઈન્ટ કરાવવા ઈચ્છુ છું? ત્યારે મે હા પાડી. ત્યારબાદ મારે ઓછામાં ઓછા 4 કલાક સુધી ન્યૂડ રહેવું પડ્યું. પેન્ટ થયા બાદ કપડા પહેરવાનો કોઈ અર્થ નહતો. 

पार्टी में कई Celebrities भी थे मौजूद

પાર્ટીમાં અનેક હસ્તીઓ હાજર
જેના બેન્ટલેએ જણાવ્યું કે તે પાર્ટીમાં અનેક સેલિબ્રિટીઓ પણ હતા. જે ખુલ્લેઆમ સેક્સ કરતા હતા. પાર્ટીમાં હાજર દરેક વ્યક્તિ હોશ ગુમાવી બેઠેલા હતા. તેણે કહ્યું કે પાર્ટીમાં નેતાઓથી લઈને અભિનેતાઓ સુદ્ધા અનેક જાણીતા લોકો હાજર હતા. પરંતુ હું કોઈનું પણ નામ જણાવી શકું નહીં. મેં પણ ત્યાં ખુબ મજા કરી. સાચુ કહું ત આ પાર્ટીમાં જ મને ખબર પડી કે મને મહિલાઓ પણ પસંદ છે.

इस बात का लग रहा था डर

આ વાતનો લાગતો હતો ડર
પોતાની બોલ્ડ તસવીરો માટે જાણીતી જેનાએ પાર્ટીના અનુભવો શેર કરતા કહ્યું કે મારા શરીર પર એક પણ કપડું નહતું. પેઈન્ટ કોસ્ચ્યૂમ એટલો ઝીણવટ ભર્યો બનેલો હતો કે તેમાં નાના નાના દાગીના પણ ડિઝાઈન કરાયા હતા. હું ચિંતામાં હતી કે પરસેવાના કારણે પેઈન્ટ હટી ગયો તો શું થશે. પરંતુ બધુ એકદમ પરફેક્ટ હતું. મોડલે જણાવ્યું કે તે પાર્ટીમાં બધાના કપડાં અલગ હતા અને બધા ખુલ્લેઆમ સેક્સ કરી રહ્યા હતા. કોઈને કોઈ વાતની શરમ નહતી. (તસવીર- Perezhilton)

'किसी का नाम नहीं बता सकती'

કોઈનું નામ જણાવી શકું નહીં. 
જેનાએ વધુમાં કહ્યું કે હું કોઈનું નામ લઈ શકું નહી. આ ખુબ ગંદુ કામ હશે. પરંતુ હું એટલું જરૂર કહી શકુ કે તે પાર્ટીમાં જાણીતા સંગીતકાર, રાજનેતા અને અનેક અન્ય હસ્તીઓ હાજર રહ્યા હતા. તેણે કહ્યું કે તે રાત મારા માટે ખાસ હતી, કારણ કે તે રાતે મને એવો અહેસાસ થયો કે હું છોકરીઓ તરફ પણ આકર્ષિત થઉ છું. જો કે મે મારા ઘરે કોઈને આ અંગે જણાવ્યું નહીં કારણ કે હું કન્ફ્યૂઝ હતી. (તસવીર- મિરર)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube