અમેરિકી રિપોર્ટે ચીન-પાકિસ્તાનના જુઠ્ઠાણાની પોલ ખોલી, રાફેલ વિરુદ્ધ આ કારણસર ચલાવ્યું હતું ફેક કેમ્પેઈન

US Report On Rafale Jet: અમેરિકાના રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીને ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધનો ઉપયોગ પોતાના આધુનિક હથિયારો જેમ કે HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ,  PL-15 મિસાઈલ અને J-10 ફાઈટર વિમાનોને લાઈવ બેટલ ટેસ્ટ કરવા તરીકે કર્યો હતો. રાફેલ વિશે પણ જુઠ્ઠાણું ફેલાવ્યું હતું. 

અમેરિકી રિપોર્ટે ચીન-પાકિસ્તાનના જુઠ્ઠાણાની પોલ ખોલી, રાફેલ વિરુદ્ધ આ કારણસર ચલાવ્યું હતું ફેક કેમ્પેઈન
Source: Bureau

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More