SCO સમિટમાં ભારતનો દમ જોઈ અમેરિકાના બદલાયા સૂર! US નાણામંત્રીએ આપ્યું મોટું નિવેદન

US Treasury Secretary Scott Bessent: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે સતત ભારત પર પ્રહારો કરી રહ્યા હતા અને ભારતે જે શાંત ચિત્તે અકળાયા વગર પડકારનો સામનો કર્યો અને એસસીઓ સમિટમાં ભારતનો દમ જોઈને હવે અમેરિકાના જાણે સૂર બદલાઈ રહ્યા હોય તેવું જણાય છે. 

SCO સમિટમાં ભારતનો દમ જોઈ અમેરિકાના બદલાયા સૂર! US નાણામંત્રીએ આપ્યું મોટું નિવેદન

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More