બાપ રે! ચારેબાજુ તબાહી, કંપી જશે કાળજું; આ 10 VIDEO માં જુઓ થાઈલેન્ડ-મ્યાનમારના ભયાનક ભૂકંપનો મંજર

Earthquake strikes Myanmar Thailand Videos: મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં આવેલા શક્તિશાળી ભૂકંપે બંને દેશોને હચમચાવી દીધા છે. મ્યાનમારના મંડલે શહેરમાં ઘણા લોકોએ રોઇટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે તેઓએ શહેરની નજીક 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યા બાદ ઇમારતો ધરાશાયી થતી જોઈ હતી. આવો જોઈએ મ્યાનમાર અને બેંગકોકમાં આવેલા ભૂકંપના વીડિયો જે જોઈને તમે ચોંકી જશો.

 બાપ રે! ચારેબાજુ તબાહી, કંપી જશે કાળજું; આ 10 VIDEO માં જુઓ થાઈલેન્ડ-મ્યાનમારના ભયાનક ભૂકંપનો મંજર

Powerful Earthquake strikes Myanmar Thailand Videos: મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા ખતરનાક ભૂકંપે બંને દેશોમાં ભારે તબાહી મચાવી છે. સોશિયલ મીડિયા પર જે તસવીરો અને વીડિયો સામે આવ્યા છે તે જોઈને તમારું કલેજું ફાટી જશે.

— P'อุ้มของเฮียนิว (พ่อพึกพึก🐶) ✨ (@Aspa_ZunNaNu) March 28, 2025

 

થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક બહુમાળી ઈમારત જમીન પર ધસી પડતી જોવા મળી રહી છે.

— Sanjay Insights (@SanjayInsights) March 28, 2025

— Sidhant Sibal (@sidhant) March 28, 2025

— suman (@suman_pakad) March 28, 2025

મ્યાનમારમાંથી એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતું જોવા મળી રહ્યું છે. ભૂકંપ બાદ લોકો પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળે છે.

Praying 🙏 for everyone's Safety #earthquake #mayanmar pic.twitter.com/rkJ9QVMGFA

— Mogali Reports (@MogaliReports) March 28, 2025

— THE SQUADRON (@THE_SQUADR0N) March 28, 2025

— Cape Diamond (@cape_diamond) March 28, 2025

7.3 Earthquake from myanmar felt in chaing mai, Thailand Rimping super market in mae Rim#earthquake #Myanmar #แผ่นดินไหว pic.twitter.com/bVQyiovG7Q

— Pintu Fauzdar (@Jatkshatriya_) March 28, 2025

— Disasters Daily (@DisastersAndI) March 28, 2025

— Elsa_Tri_t 🌥️💯 (@Elsa34666162) March 28, 2025

Gempa Myanmar dan Thailand yang berkekuatan 7,7 magnitudo dari batas gedungpic.twitter.com/Es9YuEUXZB

— sepp (@aseprivva) March 28, 2025

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news