શું ભારતીયોએ કેનેડામાં ભારતનું નામ ડુબોળ્યું? આ વીડિયો જોઈને કેનેડિયનો બરાબરના ગુસ્સે થયા

Canada Lake Video Viral: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કેનેડાના એક શહેરના તળાવમાં કેટલાક લોકો સાબુનો ઉપયોગ કરીને સ્નાન કરતા જોવા મળી રહ્યા છે

શું ભારતીયોએ કેનેડામાં ભારતનું નામ ડુબોળ્યું? આ વીડિયો જોઈને કેનેડિયનો બરાબરના ગુસ્સે થયા
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More