લીક થઈ બે પાવરફુલ નેતાઓની વાતચીત, 150 વર્ષ સુધી અમર રહેવાના ફોરમ્યુલા પર કરી રહ્યા હતા ચર્ચા

Putin Jinping Audio Leak : ચીનના વિજય દિવસ પરેડમાં શી જિનપિંગ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે થયેલી વાતચીતનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં પુતિન અને શી જિનપિંગ 150 વર્ષ જીવવા વિશે વાત કરી રહ્યા છે, જ્યારે કિમ જોંગ તેમને સાંભળીને હસતા જોવા મળે છે

લીક થઈ બે પાવરફુલ નેતાઓની વાતચીત, 150 વર્ષ સુધી અમર રહેવાના ફોરમ્યુલા પર કરી રહ્યા હતા ચર્ચા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More