G-7માં ખતમ કરી દઈશું મોદીની રાજનીતિ..., કેનેડામાં ખાલિસ્તાનીઓએ પત્રકાર પર કર્યો હુમલો

Canada News: કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા એક પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો અને ધમકી આપવામાં આવી. ખાલિસ્તાનીઓ અહીં જ ન અટક્યા, તેમણે પત્રકારનો ફોન પણ છીનવી લીધો. ત્યારબાદ તેણે પોતાના પર થયેલો હુમલા વિશે જણાવ્યું હતું.
 

G-7માં ખતમ કરી દઈશું મોદીની રાજનીતિ..., કેનેડામાં ખાલિસ્તાનીઓએ પત્રકાર પર કર્યો હુમલો

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More