બેન થવાના છે WhatsApp અને Telegram, ચેટિંગ માટે આવશે આ નવી એપ

New App: જો તમે વોટ્સએપ કે ટેલિગ્રામ જેવી એપ્સનો ઉપયોગ કરો છો અને આ દેશમાં જવાનું વિચારી રહ્યા છો, તો આ દેશની સરકાર આ વિદેશી મેસેજિંગ એપ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે.
 

બેન થવાના છે WhatsApp અને Telegram, ચેટિંગ માટે આવશે આ નવી એપ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More