અમેરિકામાં મૂળ ગાંધીનગરના ગુજરાતી ઉદ્યોગપતિ પર 4000 કરોડના કૌભાંડનો ગંભીર આરોપ લાગ્યો 

અમેરિકામાં ગુજરાતી મૂળના ઉદ્યોગપતિ બંકિમ બ્રહ્મભટ્ટ પર 500 મિલિયન ડોલરના લોન ફ્રોડનો ગંભીર આરોપ લાગ્યો છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ. 

અમેરિકામાં મૂળ ગાંધીનગરના ગુજરાતી ઉદ્યોગપતિ પર 4000 કરોડના કૌભાંડનો ગંભીર આરોપ લાગ્યો 

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More