Nepal-Gen-z-Protest: અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને હવે નેપાળ... ચાર વર્ષમાં ભારતના 4 પડોશી દેશોમાં 'તખ્તાપલટ'

Nepal-Gen-z-Protest: એક પછી એક કરીને નેપાળના તમામ શાસક નેતાઓના ઘરો કાં તો સળગાવી દેવામાં આવી રહ્યા છે અથવા તેઓ રાજીનામું આપીને આ આંદોલનથી બચી રહ્યા છે. સમાચાર લખાય ત્યાં સુધીમાં ગૃહમંત્રી રમેશ લેખક અને કૃષિમંત્રી રામનાથ અધિકારી સહિત ઘણા મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે.

Nepal-Gen-z-Protest: અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને હવે નેપાળ... ચાર વર્ષમાં ભારતના 4 પડોશી દેશોમાં 'તખ્તાપલટ'

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.