પાકિસ્તાનના પક્ષમાં કેમ જઈ રહ્યા છે ટ્રમ્પ ? અમેરિકન એક્સપર્ટે ભારતને જણાવી અંદરની વાત

Donald Trump Pakistan: પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે અમેરિકન ધરતી પરથી આપેલી પરમાણુ ધમકી આ બદલાયેલા વાતાવરણનો એક ભાગ છે. આ ફક્ત એક ઘટના નથી. તે એ જ વલણની ઓળખ છે.
 

પાકિસ્તાનના પક્ષમાં કેમ જઈ રહ્યા છે ટ્રમ્પ ? અમેરિકન એક્સપર્ટે ભારતને જણાવી અંદરની વાત

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More