Poorest man in the world: આ છે દુનિયાનો સૌથી ગરીબ વ્યક્તિ, પગથી લઈને માથા સુધી દેવામાં ડૂબી ગયો, કહાની સાંભળી તમે ચોંકી જશો

Most indebted Person in World: ગરીબી હંમેશા ખાલી ખિસ્સું હોતી નથી, ક્યારેક દેવામાં ડૂબેલી વ્યક્તિને સૌથી ગરીબ પણ કહેવામાં આવે છે અને જેરોમ કેર્વિએલ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. જે વ્યક્તિ એક સમયે કરોડોનો વ્યવહાર કરતી હતી તેને હવે દુનિયાનો સૌથી ગરીબ વ્યક્તિ કહેવામાં આવે છે. જાણો કોણ છે જેરોમ કેર્વિએલ? તે કરોડોના બેંકરમાંથી દેવામાં ડૂબેલા ગરીબ કેવી રીતે બન્યો?

Poorest man in the world: આ છે દુનિયાનો સૌથી ગરીબ વ્યક્તિ, પગથી લઈને માથા સુધી દેવામાં ડૂબી ગયો, કહાની સાંભળી તમે ચોંકી જશો

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.