દુનિયાના અનેક એરપોર્ટ એવા છે જ્યાં વિમાન ઉતારવું સૌથી જોખમી હોય છે. આ એરપોર્ટને અતિ ઉંચાઈએ, જટિલ લોકેશન કે વાચાવરણ અને નાના રનવે પર હોવાથી સાચી ઉંચાઈ નક્કી કરવી વગેરે અત્યંત ખતરનાક છે. આ એરપોર્ટ પર કે હવાઈપટ્ટી પર કોઈપણ વિમાનને ઉડાવવું પાયલટ માટે મોટો પડકાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. સબા એરપોર્ટ (SABA Airport) :
સબા એરપોર્ટ નેધરલેન્ડથી 28 માઈલ દૂર દક્ષિણમાં સબા ટાપુ પર આવેલું છે. આ એરપોર્ટનો રનવે દુનિયાના તમામ એરપોર્ટના રનવેથી નાનો છે. તેની કુલ લંબાઈ 400 મીટર એટલે 1300 ફૂટ છે. આ એરપોર્ટ પર લેન્ડિંગ પટ્ટી અદભૂત અને પડકારજનક છે. અહીંયા દુનિયાનો સૌથી નાનો રન-વે છે.


2. તોનકાંતી એરપોર્ટ (Toncontin Airport) :
હોન્ડુરાસમાં આવેલ તોનકાંતી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ માટે પહાડોની વચ્ચેથી પસાર થવું પડે છે. આ સમુદ્ર તળથી 3294 ફૂટ એટલે 1004 મીટર ઉપર એક ઘાટીમાં આવેલું છે. તોનકાંતી એરપોર્ટ પર વિમાનોને ઉતરવા માટે 45 ડિગ્રી ખૂણા પર 7000 ફૂટ નીચે ઘાટીમાં આવેલ એરપોર્ટ સુધી પહોંચવું પડે છે. સતત ભારે હવા ફૂંકાતા પાયલટને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.


17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 વર્ષ 2023 માં શનિના સાયામાંથી મુક્ત થશે આ લોકો, કરોડપતિ બનવાનો રસ્તો થશે સાફ
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube