• 542/542 लक्ष्य 272
  • BJP+

    351बीजेपी+

  • CONG+

    89कांग्रेस+

  • OTH

    102अन्य

World News

પાકિસ્તાન બન્યું ભિખારી: અધિકારીઓને મળતી ચા પણ અટકાવી દીધી

પાકિસ્તાન બન્યું ભિખારી: અધિકારીઓને મળતી ચા પણ અટકાવી દીધી

 પાકિસ્તાનમાં રૂપિયો શુક્રવારે ડોલરની તુલનાએ અત્યાર સુધીના ઇતિહાસનાં તળીયે પહોંચી ચુક્યું છે. બીજી તરફ કરાંચી શેરબજારમાં 800થી વધારે પોઇન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. 

May 17, 2019, 10:41 PM IST
ઓસ્ટ્રેલિયાના ટાપુ પર ભેગો થયો અધધ રૂપિયાના પ્લાસ્ટિકનો કચરો, આવા છે હાલ

ઓસ્ટ્રેલિયાના ટાપુ પર ભેગો થયો અધધ રૂપિયાના પ્લાસ્ટિકનો કચરો, આવા છે હાલ

હિન્દ મહાસાગરમાં ઓસ્ટ્રેલીયાની નજીક આવેલા ટાપુના કિનારા પર પ્લાસ્ટિકનો જે કચરો જમા થયો છે, તેમાં 10 લાખ જુતા અને 3.75 લાખના ટૂથબ્રશ સહિત લગભગ 41.50 કરોડ રૂપિયાના પ્લાસ્ટિકના ટુકડા મળી આવ્યા છે.

May 17, 2019, 03:36 PM IST
ઇમિગ્રેશનના નિયમોમાં થશે ફેરફાર, USAમાં વસવા માટે લેવી પડશે આ તાલીમ

ઇમિગ્રેશનના નિયમોમાં થશે ફેરફાર, USAમાં વસવા માટે લેવી પડશે આ તાલીમ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યોગ્યતા પર આધારિત ઇમીગ્રેશન સિસ્ટમ રજૂ કરી છે. જેનાથી ગ્રીન કાર્ડ અથવા સ્થાયી કાનૂની નિવાસની પરવાનગીની રાહ જોઇ રહેલા હજારો ભારતીય સહિત વિદેશી પ્રોફેશનલ્સ અને કુશળ કર્મચારીને લાભ થશે.

May 17, 2019, 12:25 PM IST
OMG: એક વર્ષની ચમત્કારી 'બેબી સ્વિમર', કમાલ જોઇ તમે પણ રહી જશો દંગ, જુઓ VIDEO

OMG: એક વર્ષની ચમત્કારી 'બેબી સ્વિમર', કમાલ જોઇ તમે પણ રહી જશો દંગ, જુઓ VIDEO

viral video જોઇ તમે ચોંકી જશો. સરખું ચાલતાં પણ ન આવડતું હોય એવા આ બાળકની કમાલ જોઇ સૌ કોઇ અચરજ પામી જાય એવું છે. માત્ર એક વર્ષની ઉંમરનું આ બાળક પાણીમાં જે રીતે તરે છે એ જોતાં ભલભલાની આંખો પહોળી થઇ જાય છે. પાણીમાં બેક સ્ટ્રોક, ફ્રંન્ટ ક્રોલ અને સ્પિન કરતા આ ટેણીયાની હરકત જોઇ તમે જલપરી કહી ઉઠશો. જુઓ વીડિયો

May 16, 2019, 05:27 PM IST
બ્રિટની સ્પીયર્સ આ બિમારીનાં કારણે હવે ક્યારે નહી કરી શકે પર્ફોમ ! લાખો ચાહકો નિરાશ

બ્રિટની સ્પીયર્સ આ બિમારીનાં કારણે હવે ક્યારે નહી કરી શકે પર્ફોમ ! લાખો ચાહકો નિરાશ

બ્રિટની સ્પીયર્સ (Britney Spears) ના ફેન્સ માટે એક ખુબ જ આધાતકનજ સમાચાર આવ્યા છે. પોતાની સિંગિંગથી બધાનું હૃદય જીતનાર બ્રિટની સ્પીયર્સના મુદ્દે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે હવે ક્યારે પણ પર્ફોમ નહી કરે. આ વાતની માહિતી તેના મેનેજર લેરી રુડોલ્ફ (Larry Rudolph)એ આપી હતી. એક ઇન્ટરવ્યુમાં લેરીએ કહ્યું કે, મે તેની અડધાથી વધારે જીવનમાં તેની સાથે રહ્યો છું, તે મારી પુત્રી જેવી છે. આ મારા માટે ખુબ જ ભાવનાત્મક સમય છે. હું ઇચ્છું છું કે તે ખુશહાલ અને શાંતી ભરેલું જીવન શોધે. હવે તે માત્ર પોતાનાં કેરિયરની વાત નથી, પરંતુ હવે તેનું જીવનની વાત છે. આ પ્રકારે બ્રિટની સ્પીયર્સ (Britney Spears)ના

May 16, 2019, 05:09 PM IST
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દલાઇ લામાથી મળવા થયા તૈયાર, પરંતુ ભારતે કહ્યું...

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દલાઇ લામાથી મળવા થયા તૈયાર, પરંતુ ભારતે કહ્યું...

એક નવી પુસ્તકમાં આ દાવો કરવામાં આવ્યો છે કે, 2104માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમના ભારત પ્રવાસ દરમિયાન તિબ્બતના આધ્યાત્મિક નેતા દલાઇ લામાથી મળવા માટે સંમત થયા હતા. પરંતુ ભારત સરકાર ‘સાવચેતી’ લેતું હતું.

May 16, 2019, 10:36 AM IST
Video: ઊંઘમાં ચાલતી હતી બાળકી, રેલિંગના સહારે 11માં માળે ચઢી માર્યો કૂદકો અને...

Video: ઊંઘમાં ચાલતી હતી બાળકી, રેલિંગના સહારે 11માં માળે ચઢી માર્યો કૂદકો અને...

ઉંઘમાં ચાલવાની બિમારીના વિશે તમે ઘણી વખત સાંભળ્યું હશે, હિન્દી ફિલ્મોમાં તો દેખાડવામાં પણ આવ્યું છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક પાંચ વર્ષની નાની બાળકીનો ઊંઘમાં ચાલવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

May 16, 2019, 09:00 AM IST
શ્રીલંકામાં સાંપ્રદાયિક હિંસા બાદ ફરી કરફ્યુ લદાયો, 100થી વધુ લોકોની ધરપકડ

શ્રીલંકામાં સાંપ્રદાયિક હિંસા બાદ ફરી કરફ્યુ લદાયો, 100થી વધુ લોકોની ધરપકડ

શ્રીલંકાની પોલીસે ઈસ્ટરના દિવસે થયેલા આત્મઘાતી હુમલા બાદ હવે ભડકેલી સાંપ્રદાયિક હિંસાને ધ્યાનમાં રાખીને અનેક વિસ્તારોમાં આજે ફરીથી કરફ્યુ લગાવી દીધો અને 100થી વધુ લોકોની ધરપકડ કરી. પ્રશાસન દ્વારા દેશભરથી કરફ્યુ હટાવ્યાના ગણતરીના કલાકોમાં આ જાહેરાત કરાઈ. ન્યૂઝ ફર્સ્ટના અહેવાલ મુજબ પોલીસ પ્રવક્તા એસ પી રુવાન ગુણાશેખરે જણાવ્યું કે ઉત્તરી પશ્ચિમી પ્રાંત અને ગાંપાહા પોલીસ ક્ષેત્રમાં બુધવારે મોડી રાતે સાત વાગ્યાથી ગુરુવારે સવારે ચાર વાગ્યા સુધી કરફ્યુ ચાલુ રહેશે. આ દરમિયાન એક સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે સ્થિતિ હવે પૂરી નિયંત્રણમાં છે. 

May 15, 2019, 11:30 PM IST
ચીની યુવકોને પરણી બેઠેલી 90 પાકિસ્તાની દુલ્હનોને ચીને વિઝા જ ન આપ્યા, જાણો કેમ?

ચીની યુવકોને પરણી બેઠેલી 90 પાકિસ્તાની દુલ્હનોને ચીને વિઝા જ ન આપ્યા, જાણો કેમ?

નકલી લગ્ન કરીને પાકિસ્તાની યુવતીઓને ચીનમાં તસ્કરી કરીને લાવવાના અહેવાલો વચ્ચે અહીંના ચીની દૂતાવાસે 90 પાકિસ્તાની દુલ્હનોના વિઝા પર રોક લગાવી છે. પાકિસ્તાનમાં ચીનના 'ડિપ્યુટી ચીફ ઓફ મિશન' લિઝિયાન ઝાઓએ મંગળવારે જણાવ્યું કે આ વર્ષે ચીની નાગરિકોની 140 અરજી મળી જે પોતાની પાકિસ્તાની દુલ્હનો માટે વિઝા ઈચ્છે છે. 

May 15, 2019, 04:59 PM IST
પાકિસ્તાનમાં હાફિઝ સઈદને મોટો ઝટકો, નજીકના સંબંધીની કરાઈ ધરપકડ

પાકિસ્તાનમાં હાફિઝ સઈદને મોટો ઝટકો, નજીકના સંબંધીની કરાઈ ધરપકડ

પંજાબ રાજ્યની પોલિસે કહ્યું કે, મક્કીની કાયદો વ્યવસ્થા અધિનિયમ અંતર્ગત ધરપકડ કરાઈ છે. પાકિસ્તાન સરકાર દ્વારા જમાની જેમ જ એફઆઈએફ પર પણ માર્ચ મહિનામાં પ્રતિબંધ લાગવી ચૂકી છે   

May 15, 2019, 03:33 PM IST
ડ્રોન હુમલાથી સાઉદી અરબ હચમચી ગયું!, તાબડતોબ લીધુ 'આ' મોટું પગલું

ડ્રોન હુમલાથી સાઉદી અરબ હચમચી ગયું!, તાબડતોબ લીધુ 'આ' મોટું પગલું

ક્રુડ ઓઈલ ઉત્પાદક દેશોનો સમૂહ ઓપેકનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર સાઉદી અરબે કહ્યું છે કે ડ્રોન હુમલા બાદ તેણે મોટી પાઈપલાઈનથી ક્રુડ ઓઈલનો પ્રવાહ રોકી દીધો છે. 

May 14, 2019, 11:06 PM IST
ટ્રમ્પની ધમકીથી ચીનનો પિત્તો ગયો, કહ્યું- 'અમને નબળા ન સમજો', ટ્રેડ વોરમાં છેલ્લે સુધી લડી લઈશું

ટ્રમ્પની ધમકીથી ચીનનો પિત્તો ગયો, કહ્યું- 'અમને નબળા ન સમજો', ટ્રેડ વોરમાં છેલ્લે સુધી લડી લઈશું

ચીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી દીધી છે કે તેઓ ટ્રેડ વોરમાં તેને 'નબળો ન સમજે' કારણ કે તે આ જંગ અંત સુધી લડવા માટે સક્ષમ છે.

May 14, 2019, 09:10 PM IST
પાકિસ્તાનમાં 2000થી વધુ સરકારી શિક્ષકોને 'ગણતરીની મિનિટો'માં કરી દેવાયા સસ્પેન્ડ

પાકિસ્તાનમાં 2000થી વધુ સરકારી શિક્ષકોને 'ગણતરીની મિનિટો'માં કરી દેવાયા સસ્પેન્ડ

શિક્ષણ સચિવે ખુલાસો કરતા જણાવ્યું કે, 'તપાસ સમિતિઓ 30 દિવસના અંદર ગેરહાજર રહેનારા શિક્ષકોના નસીબ અંગે નિર્ણય લેશે'  

May 14, 2019, 08:30 AM IST
ટ્રમ્પે ચીનને ધમકાવ્યું, કહ્યું- ડીલ કરો...નહીં તો 200 કંપની દેશ છોડીને જતી રહેશે ભારત

ટ્રમ્પે ચીનને ધમકાવ્યું, કહ્યું- ડીલ કરો...નહીં તો 200 કંપની દેશ છોડીને જતી રહેશે ભારત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ચેતવણી આપી દીધી છે કે જો ચીને વેપાર કરાર ન કર્યો તો ખુબ ખરાબ અસર પડશે. ટ્રમ્પે આ ચેતવણી એવા સમયે આપી છે કે જ્યારે લગભગ 200 અમેરિકી કંપનીઓ પોતાના મેન્યુફેક્ચરિંગ હબ ચીનમાંથી ભારતમાં ખસેડવા પર ચર્ચા કરી રહી છે. ટ્રમ્પે ટ્વિટ કરી કે "હું રાષ્ટ્રપતિ શી અને ચીનના અમારા અન્ય તમામ મિત્રોને ખુલ્લેઆમ કહેવા માંગુ છું કે જો તમે વેપાર કરાર નહીં કરો તો ચીન પર તેની ખુબ ખરાબ અસર પડશે. કારણ કે કંપનીઓ ચીનને છોડીને અન્ય દેશમાં જવા માટે બાધ્ય થઈ જશે."

May 13, 2019, 10:20 PM IST
આ શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ હોકી મેચ દરમિયાન પડ્યા, વાઈરલ થઈ રહ્યો છે VIDEO 

આ શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ હોકી મેચ દરમિયાન પડ્યા, વાઈરલ થઈ રહ્યો છે VIDEO 

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનો આઈસ હોકી રમતો એક વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

May 13, 2019, 07:00 PM IST
કાનમાં ખંજવાળથી ખુબ પરેશાન હતો યુવક, ડોક્ટરે જોયું તો ઉડી ગયા હોશ, તમે પણ જુઓ VIDEO

કાનમાં ખંજવાળથી ખુબ પરેશાન હતો યુવક, ડોક્ટરે જોયું તો ઉડી ગયા હોશ, તમે પણ જુઓ VIDEO

: ચીનમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવક કાનમાં ખુબ જ ખંજવાળથી પરેશાન હતો.

May 13, 2019, 06:27 PM IST
'આ' ખાસ કામ પતાવવા માટે ભારતમાં ચૂંટણી પૂરી થાય તેની રાહ જુએ છે પાકિસ્તાન!

'આ' ખાસ કામ પતાવવા માટે ભારતમાં ચૂંટણી પૂરી થાય તેની રાહ જુએ છે પાકિસ્તાન!

ભારતમાં નવી સરકાર બન્યા બાદ આ સરકાર સાથે પાકિસ્તાન જે પહેલું કામ પાર પાડવા માંગે છે તે છે કરતારપુર કોરિડોરનું કામ.

May 13, 2019, 05:10 PM IST
ખુબ જ ડરામણો છે આ VIDEO, કાચાપોચા હ્રદયના લોકો પ્લિઝ ન જોતા

ખુબ જ ડરામણો છે આ VIDEO, કાચાપોચા હ્રદયના લોકો પ્લિઝ ન જોતા

આજકાલ લોકો ફેમસ થવા માટે જાત જાતના ગતકડા કરે છે. લોકો વચ્ચે પોતાની ઓળખ બનાવવા માટે કોઈ પણ જોખમ ઉઠાવવા માટે તૈયાર રહે છે.

May 13, 2019, 04:37 PM IST
પાકિસ્તાનના કગરવાથી પીગળ્યું IMFનું હૃદય, મળશે 6 અબજ ડોલરની ખેરાત

પાકિસ્તાનના કગરવાથી પીગળ્યું IMFનું હૃદય, મળશે 6 અબજ ડોલરની ખેરાત

ભયંકર આર્થિક સંકટ સામે લડી રહેલા પાકિસ્તાન માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા વારંવાર કરવામાં આવેલી અપીલને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ) એ સ્વીકાર કરી લીધી છે.

May 13, 2019, 09:15 AM IST
VIDEO: અદ્ભુત... આગળનો લેન્ડિંગ ગિયર ફસાયો અને પાયલોટની સુઝબુઝ જોઇ તમે કહેશો વાહ...

VIDEO: અદ્ભુત... આગળનો લેન્ડિંગ ગિયર ફસાયો અને પાયલોટની સુઝબુઝ જોઇ તમે કહેશો વાહ...

કેપ્ટન મૈયત મો આંગે હવાઇ ઇમરજન્સી નિયંત્રણને નિર્ધારિત કરવા માટે બે વખત હવાઇમથકના ચક્કર કાપ્યા હતા

May 13, 2019, 12:00 AM IST