World News

29 વર્ષની આ મહિલાને કારણે શક્ય બની શકી 'બ્લેક હોલ'ની પ્રથમ તસવીર

29 વર્ષની આ મહિલાને કારણે શક્ય બની શકી 'બ્લેક હોલ'ની પ્રથમ તસવીર

મેસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં ગ્રેજ્યુએટ કેથરીને આ સફળતા પોતાના અલ્ગોરિધમ (કલન ગણિત) દ્વારા પ્રાપ્ત કરી છે 

Apr 12, 2019, 04:43 PM IST
ભારતના ASAT પરીક્ષણનો પેન્ટાગને કર્યો બચાવ, જાણો શું કહ્યું?

ભારતના ASAT પરીક્ષણનો પેન્ટાગને કર્યો બચાવ, જાણો શું કહ્યું?

પેન્ટાગને એન્ટી સેટેલાઈટ મિસાઈલ પરીક્ષણ ક્ષમતાઓ હાંસલ કરવા બદલ ભારતનો બચાવ કર્યો છે. પેન્ટાગને કહ્યું કે ભારત અંતરીક્ષમાં જોવા મળી રહેલા 'જોખમો' અને પડકારોથી ચિંતિત છે.

Apr 12, 2019, 01:47 PM IST
પાકિસ્તાન: વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું ક્વેટાનું શાક માર્કેટ, 16 લોકોના મોત અનેક ઘાયલ 

પાકિસ્તાન: વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું ક્વેટાનું શાક માર્કેટ, 16 લોકોના મોત અનેક ઘાયલ 

પાકિસ્તાનના ક્વેટાના હજારીગંજ વિસ્તારમાં આવેલા એક શાક માર્કેટમાં આજે સવારે ભીષણ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 16 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. જ્યારે 7થી વધુ લોકો ઘાયલ થયા છે.

Apr 12, 2019, 10:36 AM IST
સૂજેલી આંખ લઈને આવેલી મહિલાનું ચેક અપ કરતા ડોક્ટરોના હાજા ગગડી ગયા, જુઓ VIDEO

સૂજેલી આંખ લઈને આવેલી મહિલાનું ચેક અપ કરતા ડોક્ટરોના હાજા ગગડી ગયા, જુઓ VIDEO

તાઈવાનમાં એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. ડોક્ટરોએ એક મહિલાની આંખમાંથી ચાર જીવિત મધમાખીને બહાર કાઢી છે. 

Apr 12, 2019, 10:10 AM IST
સુદાનમાં 30 વર્ષનાં શાસનનો અંત, રાષ્ટ્રપતિની ધરપકડ બાદ ઇમરજન્સી જાહેર

સુદાનમાં 30 વર્ષનાં શાસનનો અંત, રાષ્ટ્રપતિની ધરપકડ બાદ ઇમરજન્સી જાહેર

સૂડાનમાં સેનાએ નિરંકુશ રાષ્ટ્રપતિ ઉમર અલ બશીરને 30 વર્ષનાં શાસન બાદ રાજીનામું આપવા માટે મજબુર કરવામાં આવ્યા

Apr 11, 2019, 08:30 PM IST
વિકિલીક્સનાં સહ સંસ્થાપક જુલિયન અસાંજની બ્રિટિશ પોલીસે લંડનમાંથી કરી ધરપકડ

વિકિલીક્સનાં સહ સંસ્થાપક જુલિયન અસાંજની બ્રિટિશ પોલીસે લંડનમાંથી કરી ધરપકડ

વિકિલીક્સનાં સહ-સંસ્થાપક જૂલિયન અસાંજેને લંડન ખાતેનાં ઇક્વાડોર દૂતાવાસથી ઝડપી લેવામાં આવ્યા છે

Apr 11, 2019, 04:02 PM IST
ઈમરાન ખાનને કોંગ્રેસ પર ભરોસો નથી! ભારતમાં ઈચ્છે છે મોદી સરકાર...આ ડર છે મૂળભૂત કારણ

ઈમરાન ખાનને કોંગ્રેસ પર ભરોસો નથી! ભારતમાં ઈચ્છે છે મોદી સરકાર...આ ડર છે મૂળભૂત કારણ

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને કોંગ્રેસ પર ભરોસો નથી. તેઓ ઈચ્છે છે કે લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટીને જીત મળે. ઈમરાન ખાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં લોકસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન ચાલુ થઈ ગયું છે. અહીં એ સમજવું જરૂરી છે કે ઈમરાન ખાનનું હ્રદય પરિવર્તન થયું નથી. તેમણે આ નિવેદન કૂટનીતિક સ્તરે આપ્યું છે. 

Apr 11, 2019, 12:15 PM IST
જલિયાવાલા બાગ દુર્ઘટના ભારતમાં બ્રિટિશ ઇતિહાસની શરમજનક દુર્ઘટના: થેરેસા મે

જલિયાવાલા બાગ દુર્ઘટના ભારતમાં બ્રિટિશ ઇતિહાસની શરમજનક દુર્ઘટના: થેરેસા મે

બ્રિટનના પીએમ થેરેસા મેએ કહ્યું કે, 1919ની જલિયાવાલા બાગ દુર્ઘટના બ્રિટિશ-ભારતીય ઇતિહાસ માટે શરમજનક બાબત છે, જો કે તેમણે માફી નહોતી માંગી

Apr 10, 2019, 07:59 PM IST
જો નરેન્દ્ર મોદી ફરી PM બન્યા તો શાંતિ મંત્રણા માટે વધુ સારું રહેશે: ઇમરાન ખાન

જો નરેન્દ્ર મોદી ફરી PM બન્યા તો શાંતિ મંત્રણા માટે વધુ સારું રહેશે: ઇમરાન ખાન

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યું કે જો નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ લોકસભા ચૂંટણી 2019 ફરીથી જીતે છે તો બંને દેશો વચ્ચે શાતિ મંત્રણા માટે સારી તક હશે.

Apr 10, 2019, 01:49 PM IST
F-16 વિમાન તોડી પાડ્યાના પુરાવા પર હચમચાયું પાકિસ્તાન, બોલવા લાગ્યું સફેદ જુઠાણું

F-16 વિમાન તોડી પાડ્યાના પુરાવા પર હચમચાયું પાકિસ્તાન, બોલવા લાગ્યું સફેદ જુઠાણું

ભારતીય વાયુસેનાએ 27 ફેબ્રુઆરીએ કરેલા હવાઇ હુમલામાં અફ-16 લડાકુ વિમાનને તોડી પાડ્યાના પુખ્તા પુરાવા હોવાની વાત કરી તો પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે. પાકિસ્તાન દર વખતની જેમ જુઠ્ઠા નિવેદનો આપી ભારતના દાવાને નકારી રહ્યું છે.

Apr 9, 2019, 08:26 AM IST
ઇમરાન ખાન કરી રહ્યા હતા મીટિંગ, અચાનક વડાપ્રધાન કાર્યાલયમાં લાગી આગ

ઇમરાન ખાન કરી રહ્યા હતા મીટિંગ, અચાનક વડાપ્રધાન કાર્યાલયમાં લાગી આગ

એક્સપ્રેસ ટ્રિબ્યૂનલનાં સમાચારમાં કહેવામાં આવ્યું કે, ઇમારતનાં છઠ્ઠા માળે લાગેલી આગમાં વડાપ્રધાન કાર્યાલયમાં અફડાતફડી

Apr 8, 2019, 09:21 PM IST
CPEC મુદ્દે ચોતરફથી ઘેરાયું ડ્રેગન: પાક સહિત અનેક નાના દેશો થશે ભીખારી ?

CPEC મુદ્દે ચોતરફથી ઘેરાયું ડ્રેગન: પાક સહિત અનેક નાના દેશો થશે ભીખારી ?

ટીકાકારોનું કહેવું છે કે ચીની યોજનાઓ તેમની વ્યવહારીકતાનો પુર્ણ અભ્યાસ કર્યા વગર ભારે વ્યાજદરો પર નિર્મિત કરવામાં આવી રહ્યું છે

Apr 8, 2019, 06:23 PM IST
પાકિસ્તાનની સ્થિતી ખસ્તા, વર્લ્ડ બેંકે કહ્યું 2.7% થઇ જશે GDPનો ગ્રોથ

પાકિસ્તાનની સ્થિતી ખસ્તા, વર્લ્ડ બેંકે કહ્યું 2.7% થઇ જશે GDPનો ગ્રોથ

વર્લ્ડ બેંકે કહ્યું કે, નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન તેના જીડીપીમાં વધારો ઘટીને 2.7 ટકા રહેશે

Apr 8, 2019, 05:43 PM IST
PAK એફ-16 પર સતત ઘમસાણ, ભારતે અમેરિકાને પૂછ્યો વેધક સવાલ

PAK એફ-16 પર સતત ઘમસાણ, ભારતે અમેરિકાને પૂછ્યો વેધક સવાલ

એફ-16 વિમાનો અંગેનો મામલો વધુને વધુ પીચેદો બનતો જાય છે. ભારતે અમેરિકાને પૂછયુ છે કે શું 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના ભારતીય સૈન્ય ઠેકાણાઓ પર બોમ્બ વરસાવવાની નિર્ણય બાદ તેના જે બેઝ પર એફ 16 ફાઈટર જેટ તહેનાત કરાયા હતાં ત્યાં અમેરિકી સૈન્ય અધિકારીઓ તહેનાત હતાં કે નહીં?

Apr 8, 2019, 11:01 AM IST
હજી પણ ખોફમાં જીવી રહ્યું છે પાકિસ્તાન, મોહમ્મદ કુરૈશીએ કહ્યું 16-20 એપ્રીલ વચ્ચે વધુ એક હુમલો

હજી પણ ખોફમાં જીવી રહ્યું છે પાકિસ્તાન, મોહમ્મદ કુરૈશીએ કહ્યું 16-20 એપ્રીલ વચ્ચે વધુ એક હુમલો

ભારતીય વાયુસેનાએ આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનની અંદર બાલકોટમાં જૈશ એ મોહમ્મદનાં સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પને નિશાન બનાવ્યા હતા

Apr 7, 2019, 05:43 PM IST
આ દેશની યુવા પેઢી લગ્ન માટે નથી દેખાડી રહી દિલચસ્પી, જાણો શું છે તેનું કારણ

આ દેશની યુવા પેઢી લગ્ન માટે નથી દેખાડી રહી દિલચસ્પી, જાણો શું છે તેનું કારણ

ચીનમાં લગ્ન જીવનના દરમાં સતત છેલ્લા પાંચ વર્ષથી ઘટાડો થઇ રહ્યો છે. લગ્ન જીવનના દરમાં ઘટાડાનું કારણ એ જાણવા મળી રહ્યું છે કે, યુવા પેઢી મોડા લગ્ન કરવા પસંદ કરી રહ્યાં છે અથવા તો તેમની લગ્ન જીવનમાં દિલચસ્પી ઘટતી જઇ રહી છે.

Apr 7, 2019, 02:16 PM IST
પાકિસ્તાનમાં મચ્યો હડકંપ, PM ઈમરાન ખાનના ઘર નજીકથી મળ્યાં ડઝન જેટલા જીવિત બોમ્બ 

પાકિસ્તાનમાં મચ્યો હડકંપ, PM ઈમરાન ખાનના ઘર નજીકથી મળ્યાં ડઝન જેટલા જીવિત બોમ્બ 

વડાપ્રધાન ઈમરાન ખાનના ઘરથી થોડે દૂર એન્ટી એરક્રાફ્ટ ગનના લગભગ ડઝન જેટલા જીવિત શેલ મળી આવતા પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓના હોશ ઉડી ગયાં.

Apr 6, 2019, 01:08 PM IST
ચીનની દાદાગીરી સામે ન ઝૂક્યો આ ટચૂકડો દેશ, આપ્યો એવો જડબાતોડ જવાબ કે ડ્રેગન સ્તબ્ધ

ચીનની દાદાગીરી સામે ન ઝૂક્યો આ ટચૂકડો દેશ, આપ્યો એવો જડબાતોડ જવાબ કે ડ્રેગન સ્તબ્ધ

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ ચીનને ચેતવણી આપી છે કે જો ચીન દક્ષિણ ચીન સાગરમાં મનીલાના કબ્જાવાળા ટાપુ પર હસ્તક્ષેપ કરશે તો તેઓ પોતાના સૈનિકોને 'આત્મઘાતી મિશન' પર મોકલશે.

Apr 6, 2019, 11:48 AM IST
પાકિસ્તાનની જાહેરાત, 360 ભારતીય કેદીઓને મુક્ત કરવામાં આવશે

પાકિસ્તાનની જાહેરાત, 360 ભારતીય કેદીઓને મુક્ત કરવામાં આવશે

 પાકિસ્તાને માનવીય આધાર પર 360 ભારતીય કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનની જેલમાં પુરાયેલા આ કેદીઓ પોતાની સજા કાપી ચુક્યા છે. 

Apr 5, 2019, 11:40 PM IST
આ ખાસ વ્યક્તિના લવ લેટર માટે રીતસરની પડાપડી, કરોડોમાં થઈ હરાજી

આ ખાસ વ્યક્તિના લવ લેટર માટે રીતસરની પડાપડી, કરોડોમાં થઈ હરાજી

 ફ્રાન્સના નેપોલિયન બોનાપાર્ટ દ્વારા પત્ની જોસેફિનને લખાયેલા ત્રણ પ્રેમ પત્રોની કુલ 5,13,000 યુરો (5,75,000 અમેરિકી ડોલર)માં હરાજી થઈ. ત્રણેય લવ લેટર 1796 અને 1804 દરમિયાન લખાયેલા હતાં. ડ્રોઉટ હરાજી ઘરે આ જાણકારી આપી. 

Apr 5, 2019, 04:21 PM IST