Ambalal patel News

ચોમાસાને લાગી બ્રેક! શુ ગુજરાતમાં આ વખતનું ચોમાસું બગડશે? અંબાલાલની ચોંકાવનારી આગાહી
Jun 13,2024, 11:41 AM IST
વાદળો ઘેરાયા, આવી રહી છે મેઘસવારી : 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Weather Forecast : ગુજરાતમાં ચોમાસું જલ્દી જ દસ્તક દેશે..નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે..જેથી આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા રહેલી છે..દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠેથી ચોમાસું પ્રવેશ કરી શકે છે..મુંબઈ અને મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમન સાથે ધોધમાર વરસાદ થયો છે અને હવે તે જ ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર થતા સૌરાષ્ટ્રના સાગરકાંઠાના વિસ્તારોમાં વાદળો ઘેરાઈ રહ્યા છે. સાથે રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગત વર્ષ કરતા આ વર્ષે ચોમાસું 12 થી 13 દિવસ વહેલું બેસી રહ્યું છે. રાહતની વાત એ છે કે, ચોમાસાના આગમન સાથે લોકોને અસહ્ય ગરમી અને બફારાથી છુટકારો મળવા જઈ રહ્યો છે.
Jun 11,2024, 8:35 AM IST

Trending news