ઉર્ફી જાવેદને કેમ કોઈ નથી આપતું રહેવા માટે ઘર, વ્યક્ત કર્યું દુઃખ...

ઉર્ફી જાવેદે પોતાના ટ્વિટમાં લખ્યું, “હિંદુ મકાનમાલિકો મને ભાડા પર મકાન આપવા માંગતા નથી કારણ કે હું મુસ્લિમ છું. કેટલાક મકાનમાલિકોને એવી સમસ્યા છે કે મને રાજકીય ધમકીઓ મળી રહી છે. મુંબઈમાં ભાડા પર ઘર મેળવવું ખૂબ મુશ્કેલ છે. ઉર્ફીના આ ટ્વીટ પર ઘણા લોકોએ કોમેન્ટ કરી અને તેને સાંત્વના આપી. 

ઉર્ફી જાવેદને કેમ કોઈ નથી આપતું રહેવા માટે ઘર, વ્યક્ત કર્યું દુઃખ...

Urfi Javed Education: ઉર્ફી જાવેદ ધમકી મળી રહી છે. ઉર્ફી જાવેદ પર જાહેર સ્થળે અશ્લીલતા ફેલાવવાના આરોપો છે. ઉર્ફી જાવેદની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. ઉર્ફી જાવેદે મહારાષ્ટ્ર મહિલા આયોગને પણ પત્ર લખીને મુંબઈ પોલીસ પાસેથી રક્ષણની માંગણી કરી છે. ઉર્ફીને રહેવા માટે નવી જગ્યા મળતી નથી. ઉર્ફીએ પોતાની પીડા વ્યક્ત કરી છે. તેનું કહેવું છે કે મુંબઈમાં તેને કોઈ ભાડા પર ઘર નથી આપી રહ્યું. દરેક વ્યક્તિ એક યા બીજા કારણોસર ડરી જાય છે. અથવા તેની ડ્રેસિંગ સેન્સને કારણે તેને ભાડા પર ઘર નથી આપતું.

ઉર્ફી જાવેદે આ દર્દ ટ્વિટર પર જણાવ્યું છે.  મુસ્લિમ લોકો તેને તેના પહેરવેશના કારણે ઘર નથી આપી રહ્યા અને હિંદુ લોકો તેને ઘર નથી આપી રહ્યા કારણ કે તે મુસ્લિમ છે. ઉર્ફીએ રાજકીય ખતરાની વાત પણ કરી છે. ઉર્ફીએ તેના ટ્વિટમાં લખ્યું છે કે, "હું જે પ્રકારનાં કપડાં પહેરું છું તેના કારણે મુસ્લિમ મકાનમાલિકો મને મકાન ભાડે આપવા માંગતા નથી."

આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય

મુસ્લિમો પણ ઉર્ફી જાવેદને ઘર આપતા નથી
ઉર્ફી જાવેદે પોતાના ટ્વિટમાં લખ્યું, “હિંદુ મકાનમાલિકો મને ભાડા પર મકાન આપવા માંગતા નથી કારણ કે હું મુસ્લિમ છું. કેટલાક મકાનમાલિકોને એવી સમસ્યા છે કે મને રાજકીય ધમકીઓ મળી રહી છે. મુંબઈમાં ભાડા પર ઘર મેળવવું ખૂબ મુશ્કેલ છે. ઉર્ફીના આ ટ્વીટ પર ઘણા લોકોએ કોમેન્ટ કરી અને તેને સાંત્વના આપી. 

ઉર્ફી જાવેદને દર વખતે થાય છે સમસ્યા
અભિષેક ભાલેરાવ નામના યુઝરે પોતાના જૂના ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યું, "મારી સાથે પણ આવું થયું, આશા છે કે તમને જલ્દી રહેવા માટે સારી જગ્યા મળશે." ઉર્ફીએ આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપી. તેણે લખ્યું, "સાચું કહું તો મારા માટે સિંગલ, મુસ્લિમ, અભિનેત્રી માટે ઘર શોધવું બિલકુલ અશક્ય લાગ છે."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news