हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
NAM
OMA
73/ 2
(14)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Grah Gochar 2024
Grah gochar 2024 News
Grah Gochar 2024
99 વર્ષ બાદ એક સાથે બે શક્તિશાળી યોગ બનશે, વિચાર્યું પણ નહીં હોય એવો બંપર ધનલાભ થશે
કાળપુરુષ કુંડળીમાં લગભગ 99 વર્ષ બાદ ગજકેસરી યોગ અને શશ યોગ એક સાથે બનવા જઈ રહ્યા છે. તેનાથી કેટલીક રાશિઓનો ભાગ્યોદય થશે અને જીવનમાં ખુશહાલી આવશે.
Apr 29,2024, 21:45 PM IST
April 2024
મહિનામાં સૂર્ય, ગુરુ સહિતના ગ્રહોનું મહાગોચર, મેષ સહિત 5 રાશિને ફળશે એપ્રિલ મહિનો
April Grah Gochar 2024: એપ્રિલ મહિનાની શરૂઆતથી અંત સુધીમાં ગ્રહોના આ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકો માટે એપ્રિલ મહિનો લાભકારી રહેશે. તો તમે પણ જાણો એપ્રિલ મહિનો કઈ કઈ રાશિ માટે શુભ છે.
Mar 27,2024, 11:25 AM IST
Chaturgrahi Yog 2024
મકર રાશિમાં સર્જાશે ચતુર્ગ્રહી યોગ, ફેબ્રુઆરી મહિનામાં આ રાશિઓને અચાનક થશે ધન લાભ
Chaturgrahi Yog 2024: મકર રાશિમાં ફેબ્રુઆરી મહિના દરમિયાન સૂર્ય, ચંદ્ર, બુધ અને શુક્રની યુતિ સર્જાશે. આ ચાર ગ્રહો એક રાશિમાં હશે તેના કારણે ત્રણ રાશિના લોકોને આકસ્મિક ધન લાભ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે.
Feb 2,2024, 11:48 AM IST
Grah Gochar 2024
ફેબ્રુઆરીમાં બુધ, મંગળ સહિત 4 ગ્રહ કરશે રાશિ પરિવર્તન અને બદલી જશે 3 રાશિઓનું ભાગ્ય
Grah Gochar 2024: 1 ફેબ્રુઆરીના રોજ બુધ ગ્રહનું રાશિ પરિવર્તન થયું છે. બુધ ગ્રહે મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે પાંચ ફેબ્રુઆરીના રોજ મંગળ રાશિ પરિવર્તન કરીને મકરમાં ગોચર કરશે. ત્યાર પછી 8 ફેબ્રુઆરીએ બુધ ગ્રહ મકર રાશિમાં જ અસ્ત થશે. 11 ફેબ્રુઆરીએ ન્યાયના દેવતા શનિ પોતાની જ રાશિ કુંભમાં અસ્ત થઈ જશે. તેના બીજા દિવસે 12 ફેબ્રુઆરીએ શુક્ર મકર રાશિમાં ગોચર કરશે. આમ મકર રાશિમાં ત્રિગ્રહી યોગ સર્જાશે
Feb 1,2024, 15:49 PM IST
Grah Gochar 2024
4 શક્તિશાળી ગ્રહો આ 5 રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, 29 ફેબ્રુઆરી સુધી બંપર ધનલાભ
4 મોટા ગ્રહોના રાશિ પરિવર્તન અને શનિના કુંભમાં અસ્ત થવાથી રાશિઓ પર અસર પડશે. પરંતુ વર્ષ 2024નો બીજો મહિનો કેટલીક રાશિઓ માટે ખુબ જ શુભ રહેવાનો છે. જાણો ફેબ્રુઆરી મહિનાની લકી રાશિઓ વિશે....
Jan 31,2024, 10:20 AM IST
mangal gochar 2024
મંગળ 5 ફેબ્રુઆરીએ કરશે રાશિ પરિવર્તન, 4 રાશિઓનું ભાગ્ય મારશે પલટી, ચારેતરફથી થશે લાભ
Mangal Gochar 2024: જ્યારે પણ મંગળ રાશિ પરિવર્તન કરે છે તો 12 રાશિના લોકોનું જીવન પ્રભાવિત થાય છે. વર્ષ 2024માં 5 ફેબ્રુઆરીને રાત્રે મંગળ મકર રાશિમાં પ્રવેશ કરશે. મંગળના આ રાશિ પરિવર્તનથી બાર રાશિના લોકોના જીવન પર અલગ અલગ પ્રકારની અસર જોવા મળશે.
Jan 27,2024, 5:44 AM IST
februay grah gochar 2024
Grah Gochar: આવતા મહિને પલટી મારશે આ 5 રાશિઓનું ભાગ્ય, ઝડપથી વધશે બેંક બેલેન્સ
Grah Gochar 2024: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દર મહિને ઘણા ગ્રહો તેમની રાશિ બદલીને તમામ રાશિના લોકોને અસર કરે છે. ફેબ્રુઆરી મહિનામાં પણ 4 મોટા ગ્રહોનું ગોચર શુભ અને અશુભ ફળ આપશે. જાણો કઈ રાશિના જાતકોને આ સમયગાળામાં વિશેષ લાભ થશે.
Jan 24,2024, 14:55 PM IST
Grah Gochar 2024
જાન્યુઆરીમાં આ 3 રાશિવાળાની નિકળી શકે છે લોટરી, આ ગ્રહોની કૃપાથી થશો માલામાલ
Sun-Mars Transit 2024: નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. એવામાં ઘણા મોટા ગ્રહો અને નક્ષત્રો તેમની ચાલ બદલશે અને તમામ 12 રાશિઓ પર અસર કરશે. જાન્યુઆરી 2024માં સૂર્ય અને મંગળ ધન રાશિમાં પ્રવેશ કરશે. એવામાં ચાલો જાણીએ કે કઈ રાશિના લોકો ભાગ્યશાળી છે.
Jan 1,2024, 9:32 AM IST
Grah Gochar 2024
ગ્રહ ગોચરની દ્રષ્ટિએ 2024 નો જાન્યુઆરી મહિનો અત્યંત ખાસ, 3 શક્તિશાળી ગ્રહ બદલશે રાશિ
Grah Gochar 2024: જાન્યુઆરી મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. આ મહિનામાં ત્રણ શક્તિશાળી ગ્રહ ગોચર કરશે. ગ્રહોના આ ગોચરના કારણે લોકોને નોકરી અને વેપારમાં લાભ થવાની સંભાવના છે. જોકે કેટલાક લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે તેથી સ્વાસ્થ્યને લઈને તેમણે સાવધાની રાખવી પડશે.
Dec 21,2023, 7:19 AM IST
Grah Gochar 2024
1000 વર્ષ પછી 3 ગ્રહોનો સર્જાયો દુર્લભ સંયોગ, 2024 માં 3 રાશિઓને અચાનક થશે ધનલાભ
Grah Gochar 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ 2024 માં 12 રાશિઓનું ભાગ્ય બદલવાનું છે. ગોચર કુંડળી 2024 અનુસાર નવા વર્ષમાં બૃહસ્પતિ, શનિ અને રાહુ વિશેષ ફળદાઈ ગ્રહ સાબિત થશે. નવા વર્ષમાં આ ત્રણ ગ્રહોની સ્થિતિ બદલશે અને તેના કારણે એક દુર્લભ યોગ સર્જાશે. જ્યોતિષ ગણના અનુસાર આ સંયોગ 1000 વર્ષ પછી સર્જાવા જઈ રહ્યો છે.
Dec 19,2023, 14:20 PM IST
Trending news
Toll Tax
ચૂંટણી પૂરી થતા જ મસમોટો ઝટકો, હાઈવેની મુસાફરી મોંઘી થઈ, આજથી ટોલ ટેક્સ વધી ગયો
Toxic Friendship
ફ્રેન્ડ ટોક્સિક હોય તો સંબંધ રાખવા જોઈએ કે નહીં ? જાણો શું કરવું અને શું નહીં
surat
ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ફરિયાદ, સુરતના વેપારી પાસેથી માંગી કરોડોની ખંડણી
Shani vakri
શનિ થશે વક્રી, નવેમ્બર 2024 સુધી કઈ રાશિઓ કરશે મોજ અને કઈ રાશિ થશે પરેશાન જાણો
Sikkim Election Result
આ રાજ્યમાં ભાજપને ઝટકો, 31 બેઠકો પર ચૂંટણી લડ્યા, મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
Ambalal Patel
વહેલો આવશે વરસાદ, ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે, આ રહી નવી આગાહી
Odisha Assembly Election Exit Poll
Exit Poll: લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ પટનાયકની BJD ને મોટો ઝટકો
NHAI
હાઈવે મુસાફરી મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો, સોમવારથી નવા દરો લાગુ થશે
Lok Sabha Elections 2024
ZEE AI Exit Polls માં ત્રીજીવાર મોદી સરકાર, NDA ને 305-315 સીટો
seasonal cycle
દેશમાં મોસમનો બેવડો મિજાજ બદલાયો, ઋતુચક્રમાં પરિવર્તનથી લોકોની વધી હાલાકી