Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો નવો રેટ

Gold-Silver Price: આજે બુધવારે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. 24 કેરેટ ગોલ્ડનો ભાવ કાલની તુલનામાં 500 રૂપિયા ઘટી ગયો છે. દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 74650 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. 

Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો નવો રેટ

નવી દિલ્હીઃ આજે બુધવારે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ ગોલ્ડની કિંમતમાં મંગળવારની તુલનાએ 500 રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 74650 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. ચાંદીના ભાવમાં પણ નરમાઈ જોવા મળી છે. ચાંદી 94500 રૂપિયા પર ટ્રેડ કરી રહી છે. આવો જાણીએ દેશના મોટા શહેરોમાં શું છે સોનાનો ભાવ.

દિલ્હીમાં આજે સોનાનો ભાવ
22 મે 2024ના દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 68440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તો 24 કેરેટ સોનાની કિંમત લગભગ 74650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

મુંબઈમાં આજે સોનાનો ભાવ
મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 68290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 74550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

અમદાવાદમાં આજે સોનાનો ભાવ
અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 6840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહી છે. તો 24 કેરેટ સોનાનો ભાવ 74550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. 

દેશના મુખ્ય શહેરમાં સોનાનો ભાવ

શહેર         22 કેરેટ ગોલ્ડનો ભાવ        24 કેરેટ ગોલ્ડનો ભાવ
ચેન્નઈ           68490                                74830
કોલકત્તા      68290                                 74500
ગુરૂગ્રામ     68440                                   74650
લખનૌ        68440                                   74650
બેંગલુરૂ       68290                                  74500
જયપુર           68440                                74650
પટના            68430                                  74550     
ભુવનેશ્વર        68290                                  74500

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news