India News

કેન્દ્રનો રાજ્યોને ડ્રાઈવિંગ લાયસન્સ, ગાડીના કાગળોને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં સ્વિકારવા આદેશ

કેન્દ્રનો રાજ્યોને ડ્રાઈવિંગ લાયસન્સ, ગાડીના કાગળોને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં સ્વિકારવા આદેશ

ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગ જેવી એજન્સીઓ પણ ઈ-ચલણ એપ સાથે ડોક્યુમેન્ટની પુષ્ટિ કરી શકશે 

Dec 18, 2018, 11:34 PM IST
સાવધાન! ક્રિસમસ પર બાળકોને પ્લાસ્ટિકના રમડકાં અપાવતાં પહેલાં ચેતી જજો

સાવધાન! ક્રિસમસ પર બાળકોને પ્લાસ્ટિકના રમડકાં અપાવતાં પહેલાં ચેતી જજો

પ્લાસ્ટિકના રમકડાં અંગે ટોક્સિક લિંકના રિપોર્ટમાં 'ડાયોટક્સિન' નામના એક નવા ટોક્સિક(ઝેરી તત્વ)નો ખુલાસો થયો છે, જેનાથી બાળકોના મગજનો વિકાસ અટકી જાય છે અને કેન્સર થવાનું પણ જોખમ રહેલું છે

Dec 18, 2018, 11:16 PM IST
આસામ સરકારે ખેડૂતોની 600 કરોડની લોન કરી માફ, 8 લાખ ખેડૂતોને થશે ફાયદો

આસામ સરકારે ખેડૂતોની 600 કરોડની લોન કરી માફ, 8 લાખ ખેડૂતોને થશે ફાયદો

આસામની ભાજપ સરકારનો ખેડૂતોની દેવામાફીનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની નવી સરકાર બનવાની સાથે જ ખેડૂતોના દેવામાફીની જાહેરાત કરાઈ હતી   

Dec 18, 2018, 10:29 PM IST
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નિવેદનનો ચારેકોરથી વિરોધ, રાહુલનું મૌન

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નિવેદનનો ચારેકોરથી વિરોધ, રાહુલનું મૌન

કેન્દ્રની સત્તારૂઢ ભાજપ સરકારે કમલનાથપર નિશાન તાક્યું અને કોંગ્રેસ પર 'ભાગલાવાદી રાજનીતિ' કરવાનો આરોપ લગાવ્યો છે 

Dec 18, 2018, 09:49 PM IST
છેલ્લા 24 કલાકમાં મોદી સરકારે કરી બે મોટી જાહેરાત, આમ આદમીને થશે ફાયદો

છેલ્લા 24 કલાકમાં મોદી સરકારે કરી બે મોટી જાહેરાત, આમ આદમીને થશે ફાયદો

મોદી સરકારે આમ આદમીને રાહત આપવા માટે નવેસરથી કવાયત શરૂ કરી છે 

Dec 18, 2018, 06:26 PM IST
સરકારે ક્યારેય ઉર્જિત પટેલનું રાજીનામું માગ્યું નથીઃ નાણા મંત્રીનો ખુલાસો

સરકારે ક્યારેય ઉર્જિત પટેલનું રાજીનામું માગ્યું નથીઃ નાણા મંત્રીનો ખુલાસો

ઉલ્લેખનીય છે કે, ઉર્જિત પટેલે 10 ડિસેમ્બરના રોજ અંગત કારણોસર રિઝર્વ બેન્કના ગવર્નર પદેથી રાજીનામું આપ્યું હતું, જોકે, ત્યારથી એવી ચર્ચા હતી કે ઉર્જિત પટેલે રાજીનામું આપ્યું નથી, પરંતુ સરકાર દ્વારા તેમનું રાજીનામું લઈ લેવાયું છે 

Dec 18, 2018, 05:57 PM IST
રામ મંદિર મુદ્દે ભાજપની સંસદિય બોર્ડની બેઠકમાં હોબાળો, રાજનાથને શાંતી જાળવવા અપીલ કરવી પડી

રામ મંદિર મુદ્દે ભાજપની સંસદિય બોર્ડની બેઠકમાં હોબાળો, રાજનાથને શાંતી જાળવવા અપીલ કરવી પડી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે અમિત શાહ બંનેમાંથી એક પણ નેતા આ બેઠકમાં હાજર ન હતા 

Dec 18, 2018, 04:37 PM IST
પશ્તૂનમાં પ્રેમિકાને મળવા ગયેલ ભારતીયને જાસુસ ગણી પાકે. ઝડપ્યો, 6 વર્ષ બાદ આવશે ઘરે

પશ્તૂનમાં પ્રેમિકાને મળવા ગયેલ ભારતીયને જાસુસ ગણી પાકે. ઝડપ્યો, 6 વર્ષ બાદ આવશે ઘરે

જે યુવતીનાં પ્રેમમાં પાગલ થઇને હામિદ પાકિસ્તાનનાં ખતરનાક વિસ્તારમાં પહોંચ્યો તે પ્રેમિકા તેને ક્યારે મળી જ નહી

Dec 18, 2018, 03:30 PM IST
ટુંક સમયમાં તમામ નાગરિકોનાં ખાતામાં 15-15 લાખ જમા થશે, મોદીના મંત્રીની જાહેરાત

ટુંક સમયમાં તમામ નાગરિકોનાં ખાતામાં 15-15 લાખ જમા થશે, મોદીના મંત્રીની જાહેરાત

મહારાષ્ટ્રના સાંગલીમાં એક કાર્યક્રમ સંબોધિત કરતા રામદાસ આઠવલેએ તમામ ખાતામાં 15-15 લાખ રૂપિયાનો મુદ્દો ઉઠાવ્યો હતો

Dec 18, 2018, 02:39 PM IST
કમલનાથનાં શપથગ્રહણમાં દિગ્ગીએ કમ્પ્યુટર બાબા પર ફેંકી માળા

કમલનાથનાં શપથગ્રહણમાં દિગ્ગીએ કમ્પ્યુટર બાબા પર ફેંકી માળા

મુખ્યમંત્રી પદ અને ગુપ્તતાની શપથ લીધા બાદ કમલનાથે તેની તરફ ફુલોની માળા લઇને વધી રહેલા સાધુઓનો નોટિસ નહોતા કર્યા અને તેઓને મળ્યા વગર જ આગળ વધવા લાગ્યા હતા

Dec 18, 2018, 02:13 PM IST
દીપિકા સાથે લગ્ન છતા પણ રણબીરે નથી કર્યું આ કામ, કહ્યું મને નથી લાગતું હું પરણેલો છું !

દીપિકા સાથે લગ્ન છતા પણ રણબીરે નથી કર્યું આ કામ, કહ્યું મને નથી લાગતું હું પરણેલો છું !

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગત મહિને જ ઇટાલીમાં લગ્ન કર્યા હતા

Dec 18, 2018, 12:13 PM IST
હું કોણ છું? તમને મારી તાકાતનો અહેસાસ નથી? ધારાસભ્યની પ્રાંતને ધમકી, જુઓ VIDEO

હું કોણ છું? તમને મારી તાકાતનો અહેસાસ નથી? ધારાસભ્યની પ્રાંતને ધમકી, જુઓ VIDEO

ભાજપના ધારાસભ્યનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે મહિલા પ્રાંત અધિકારીને જાહેરમાં ધમકી આપતા દેખાય છે અને પોતાની શક્તિનો અહેસાસ નથી એવું કહીને પ્રાંત અધિકારી પર પોતાનો રોફ જમાવતા દેખાય છે. 

Dec 18, 2018, 12:09 PM IST
VIDEO: સની લિયોનેનું નવું HOT SONG,ગણત્રીના કલાકોમાં 3 લાખથી વધારે જોવાયુ

VIDEO: સની લિયોનેનું નવું HOT SONG,ગણત્રીના કલાકોમાં 3 લાખથી વધારે જોવાયુ

સની લિયોની હાલ સાઉથની એક ફિલ્મ વિરમાદેવી પર કામ કરી રહી છે, આ તેની સાઉથમાં ડેબ્યું ફિલ્મ હશે

Dec 18, 2018, 11:58 AM IST
એક્શન મોડમાં કોંગ્રેસની રાજ્ય સરકાર: 24 કલાકમાં 10 મહત્વનાં નિર્ણય

એક્શન મોડમાં કોંગ્રેસની રાજ્ય સરકાર: 24 કલાકમાં 10 મહત્વનાં નિર્ણય

હિંદી પટ્ટીનાં ત્રણેય રાજ્યોમાં સરકાર બનાવતા સાથે જ કોંગ્રેસના મુખ્યમંત્રીઓ એક્શનમોડમાં આવી ચુક્યા છે.

Dec 18, 2018, 11:27 AM IST
ડિયર જિંદગી: તમે માતાને મારી પાસે કેમ મોકલ્યા!

ડિયર જિંદગી: તમે માતાને મારી પાસે કેમ મોકલ્યા!

બંગાળી આંટી નથી રહ્યાં! તેમનુ નામ તો અમને ખબર નથી, તેમને બધા પ્રેમથી આ જ નામે બોલાવતા હતાં. જ્યારે આ અંગે ખબર પડી, ત્યારે તેમની 'વિદાય'ને ચોવીસ કલાકથી પણ વધુ વીતી ગયા હતાં.

Dec 18, 2018, 10:50 AM IST
તો શું હવે ઠાકરે ચિંધ્યા માર્ગે રાજનીતિ કરશે કોંગ્રેસી કમલનાથ ?

તો શું હવે ઠાકરે ચિંધ્યા માર્ગે રાજનીતિ કરશે કોંગ્રેસી કમલનાથ ?

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીપદ સંભાળતાની સાતે જ કમલનાથનાં નિવેદન પર વિવાદ પેદા થઇ ગયો છે. કમલનાથે આરોપ લગાવ્યો કે મધ્યપ્રદેશની મોટા ભાગની નોકરીઓ ઉત્તરપ્રદેશ અને બિહારનાં લોકો લઇ જાય છે. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશની 70 ટકા નોકરીઓ અહીંનાં લોકોને મળવી જોઇએ. તેમણે આ નિવેદન સાથે જ સવાલ પેદા થઇ ગયો છે કે શું કોંગ્રેસી કમલનાથ મહારાષ્ટ્રમાં સક્રીય શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની રાજનીતિ ચાલુ કરશે. નોકરીઓમાં સ્થાનીક લોકોને પ્રાથમિકતા આપવાની વાત શિવસેના અને મનસે કરતી રહી છે. કમલનાથનાં આ નિવેદન બાદ બિહારનાં નેતાઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. રસપ્રદ બાબત છે કે કે કમલનાથ પોતે જ ઉતરપ્રદેશનાં કનાપુરમાં

Dec 18, 2018, 10:36 AM IST
હવે મોબાઇલ નંબર, બેંક ખાતા સાથે આધાર લિંક કરાવવા અંગે આવ્યો નવો નિયમ

હવે મોબાઇલ નંબર, બેંક ખાતા સાથે આધાર લિંક કરાવવા અંગે આવ્યો નવો નિયમ

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મંત્રિમંડળે ટેલિગ્રાફ અધિનિયમ અને મની લોન્ડરિંગ અટકાવવાનાં અધિનિયમમાં સંશોધન માટે પ્રસ્તાવિત વિધેયકનાં મુસદ્દાને મંજુરી આપી

Dec 18, 2018, 09:46 AM IST
SBI ગ્રાહકો સાવધાન! 1 જાન્યુઆરીથી નહી ઉપાડી શકો પૈસા, ઝડપથી કરો આ ઉપાય

SBI ગ્રાહકો સાવધાન! 1 જાન્યુઆરીથી નહી ઉપાડી શકો પૈસા, ઝડપથી કરો આ ઉપાય

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિતની તમામ ભારતીય બેંકો RBI દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરી રહી છે

Dec 18, 2018, 09:07 AM IST
ISROએ બનાવ્યું નવું ગેઝેટઃ હવે તોફાન કે સુનામીમાં માછીમારોને નુકસાન નહીં પહોંચે

ISROએ બનાવ્યું નવું ગેઝેટઃ હવે તોફાન કે સુનામીમાં માછીમારોને નુકસાન નહીં પહોંચે

ઈસરોના જણાવ્યા અનુસાર આ ભારતના સ્થાનિક માછીમારો માટે ઉપગ્રહ પ્રણાલીના 8 ઉપગ્રહ પ્રણાલીનો એક સમૂહ છે, જેને 'નાવિક' નામ અપાયું છે 

Dec 18, 2018, 08:30 AM IST
PM મોદી મહારાષ્ટ્રને આપશે 41 હજાર કરોડની ભેટ, અકલ્પનીય યોજનાઓનું ભુમિપુજન

PM મોદી મહારાષ્ટ્રને આપશે 41 હજાર કરોડની ભેટ, અકલ્પનીય યોજનાઓનું ભુમિપુજન

વડાપ્રધાન મોદી દ્વારા દરેક પરિવારને ઘરનું ઘર મળી રહે તેવો લક્ષ્યાંક મુકવામાં આવ્યો અને તેને પ્રાપ્ત કરવા માટે તેઓ પ્રયાસ પણ કરી રહ્યા છે

Dec 18, 2018, 08:27 AM IST

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close