Technology News

મારૂતિ નેક્સા વેચશે સ્વિફ્ટ RS, બલેનોની માફક ખૂબીઓ સાથે માર્ચમાં થશે લોંચ

મારૂતિ નેક્સા વેચશે સ્વિફ્ટ RS, બલેનોની માફક ખૂબીઓ સાથે માર્ચમાં થશે લોંચ

મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (MSIL)એ સ્વિફ્ટ (Swift) ના વેચાણમાં જોરદાર વધારા બાદ આ મોડલ પર મોટો દાવ લગાવવાની યોજના બનાવી છે. આ મોડલ ગત 13 વર્ષોથી બજારમાં રાજ કરી રહ્યું છે. તેણે નવેમ્બરમાં વેચાણના મામલે અલ્ટોને પણ માત આપી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર મારૂતિ તેનું RS વર્જન લાવવાની તૈયારીમાં છે, જેને નેક્સાના નેટવર્ક દ્વારા વેચવામાં આવશે. કંપની તેને માર્ચ 2019માં લોંચ કરી શકે છે. 

Dec 18, 2018, 04:57 PM IST
એકવાર ચાર્જિંગ કરશો તો 180 KM દોડશે આ સ્કૂટર, માત્ર 5 હજારમાં કરાવો બુકિંગ

એકવાર ચાર્જિંગ કરશો તો 180 KM દોડશે આ સ્કૂટર, માત્ર 5 હજારમાં કરાવો બુકિંગ

પેટ્રોલના વધતા જતા ભાવ અને વાહનોથી થતાં પ્રદૂષણને જોતાં સરકાર સહિત વાહનો નિર્માતા કંપનીઓનું જોર ઇલેટ્રિક વાહનો તરફ વધુ છે. આગામી સમયમાં ઇલેટ્રિક વાહનોનું એક મોટું માર્કેટ ઉભું થઇ જશે. જોકે ઘણી કંપનીઓએ અત્યારથી જ ઇલેક્ટ્રિક વાહન લોંચ કરવાનું શરૂ કરી દીધું છે. 

Dec 17, 2018, 11:26 AM IST
ચેતાવની: Mastercard વિદેશી સર્વરથી ડિલીટ કરાશે ભારતીય યૂઝર્સનો ડેટા

ચેતાવની: Mastercard વિદેશી સર્વરથી ડિલીટ કરાશે ભારતીય યૂઝર્સનો ડેટા

વૈશ્વિક સ્તર પર કંપની ચુકવણી સેવાઓ પૂરી પાડનારી અમેરિકી કંપની માસ્ટરકાર્ડે રિઝર્વ બેંકથી કહ્યું કે તે એક ‘નિશ્ચિત’સમયે ભારતીય આધારકાર્ડની સુચનાઓ વિદેશી સર્વરથી હટાવામાં આવી રહ્યો છે. 

Dec 16, 2018, 09:47 PM IST
 મોબાઇલ ઓપરેટરથી હેરાન થતા લોકો માટે ખુશ ખબરી, પોર્ટ કરવું થયું સહેલુ

મોબાઇલ ઓપરેટરથી હેરાન થતા લોકો માટે ખુશ ખબરી, પોર્ટ કરવું થયું સહેલુ

 ટ્રાઇ(TRAI) દ્વારા નંબર પોર્ટ કરાવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ પ્રક્રિયા વધારે સહેલી અને ફાસ્ટ થઇ ગઇ છે.

Dec 16, 2018, 08:10 PM IST
Facebook યૂઝર્સ રહે એલર્ટ, તમારી પ્રાઇવેટ તસવીર થઇ રહી છે ચોરી

Facebook યૂઝર્સ રહે એલર્ટ, તમારી પ્રાઇવેટ તસવીર થઇ રહી છે ચોરી

ફેસબુકની આ વર્ષે ડેટા લીક મામલે સતત આલોચના કરવામાં આવી અને મુખ્ય કાર્યકારી અધિકારી માર્ક ઝુકરબર્ગને માફી પણ માંગવી પડી હતી.

Dec 15, 2018, 10:55 PM IST
કરોડો યૂજર્સ માટે મોટી ખુશખબરી, હવે એકદમ સરળતાથી પોર્ટ કરી શકશો મોબાઇલ નંબર

કરોડો યૂજર્સ માટે મોટી ખુશખબરી, હવે એકદમ સરળતાથી પોર્ટ કરી શકશો મોબાઇલ નંબર

જો તમે તમારી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપની દ્વારા મળતી સુવિધાઓથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. ટેલીકોમ રેગુલેટર ટ્રાઇ (TRAI)એ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP)ની પ્રોસેસને પહેલાં કરતાં વધુ સરળ કરી દીધી છે. ટ્રાઇએ સર્વિસને એરિયાની અંદર નંબર પોર્ટ કરવા સાથે જોડાયેલી રિક્વેસ્ટ માટે બે વર્કિંગ દિવસનો સમય નક્કી કર્યો છે. એમએનપી હેઠળ એક મેસેજ દ્વારા બીજી કંપનીમાં જવા માટે રિક્વેસ્ટ કરી શકો છો. જો બીજી તરફ એક ટેલીકોમ સર્કલથી બીજા ટેલિકોમ સર્કલમાં નંબર બદલવા સાથે સંકળાયેલી રિક્વેસ્ટ માટે 4 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 

Dec 15, 2018, 12:47 PM IST
ભુલી જાઓ 'Wi-Fi', આવી ગઈ છે 'Li-Fi' : જે બદલી નાખશે તમારી ઈન્ટરનેટની દુનિયા

ભુલી જાઓ 'Wi-Fi', આવી ગઈ છે 'Li-Fi' : જે બદલી નાખશે તમારી ઈન્ટરનેટની દુનિયા

આજે લોકોના ઘરે-ઘરે 'Wi-Fi'નો ઉપયોગ થઈ રહ્યો છે અને નાના છોકરાઓ પણ 'Wi-Fi' વિશે જાણે છે, પરંતુ નવી આવેલી 'Li-Fi' ટેક્નોલોજી વિશે કદાચ જ વધુ લોકો જાણતા હશે, જે તમારી જિંદગીમાં ધરમૂળથી પરિવર્તન લાવી દેવાની છે...

Dec 15, 2018, 08:15 AM IST
2016થી સૌથી વધુ નોકરી શોધી રહ્યા છે લોકો, Google ના રિપોર્ટમાં સામે આવી વાત

2016થી સૌથી વધુ નોકરી શોધી રહ્યા છે લોકો, Google ના રિપોર્ટમાં સામે આવી વાત

દેશમાં બેરોજગારી અથવા છે કે નહી, આ તો સરકારી આંકડા જ સ્પષ્ટ કરી શકે છે. પરંતુ, જે પ્રકારે ગૂગલ સર્ચ પર નોકરી શોધવાનો ક્રેજ વધી રહ્યો છે. તેનાથી લાગે છે કે નોકરી માટે લોકો ખૂબ પરેશાન છે. ગૂગલે તાજેતરમાં જ જાહેર કરેલા એક રિપોર્ટમાં કહ્યું કે તેની સચ્ચાઇ ઉજાગર કરી છે. ગત કેટલાક વર્ષમાં ગૂગલ સર્ચ પર લોકોએ સૌથી વધુ એક જ ફ્રેજને સર્ચ કર્યો. આ એટલા માટે ચોંકાવનાર છે કારણ કે, મોટાભાગના લોકો પોતાની આસપાસના વિસ્તારમાં જ નોકરી શોધી રહ્યા છે. ગત ચાર કે પાંચ વર્ષમાં લોકોએ સૌથી વધુ ગૂગલ પર 'નીયર મી' (Near Me) ને સર્ચ કર્યો છે. 

Dec 13, 2018, 05:14 PM IST
Xiaomi એ ઘટાડી આ નવા સ્માર્ટફોનની કિંમત, જાણો હવે કેટલામાં મળશે

Xiaomi એ ઘટાડી આ નવા સ્માર્ટફોનની કિંમત, જાણો હવે કેટલામાં મળશે

ચીનની અગ્રણી મોબાઇલ નિર્માતા કંપની શાઓમીએ પોતાના એક ખાસ સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ સ્માર્ટફોન -Xiaomi Poco F1. કંપનીએ તાજેતરમાં જ આ પહેલાં બીજા ઘણા સ્માર્ટફોનના ભાવ ઘટાડ્યા છે. કંપનીએ તાજેતરમાં જ Poco F1 સ્માર્ટફોનના બધા વેરિએન્ટના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે.

Dec 10, 2018, 04:48 PM IST
તમેપણ વાંચી શકો છો WhatsApp માં ડિલેટ કરેલા મેસેજ, અપનાવો આ ટ્રિક

તમેપણ વાંચી શકો છો WhatsApp માં ડિલેટ કરેલા મેસેજ, અપનાવો આ ટ્રિક

રોજિંદા જીવનમાં આપણે બધા વોટ્સઅપ (whatsapp) નો ઉપયોગ કરીએ છીએ. દિવસમાં ઘણા મેસેજ મોકલીએ અથવા રિસીવ રિસીવ કરીએ છીએ. તેમાંથી કેટલાક મેસેજ એવા હોય છે જે કામના હોય છે પરંતુ ભૂલથી ડિલેટ થઇ જાય છે જેથી ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર કોઇ તમને મેસેજ મોકલે છે પરંતુ ઉતાવળ તે ડિલેટ થઇ જાય ચે. તમે તેને જાણવા માટે ઉત્સુક હોવ છો. તો આવો જાણીએ કે વોટ્સઅપ પરથી ડિલેટ કરવામાં આવેલા મેસેજને કેવી રીતે સરળતાથી વાંચી શકાય.

Dec 10, 2018, 12:03 PM IST
Googleએ વાયરસ ફેલાવનારા 22 એપ્સને કરી પ્લેસ્ટોરથી દૂર, તમે પણ કરો ડિલીટ

Googleએ વાયરસ ફેલાવનારા 22 એપ્સને કરી પ્લેસ્ટોરથી દૂર, તમે પણ કરો ડિલીટ

ગૂગલ, ગૂગલ પ્લે સ્ટોર, સોફોસ ,google,Google play store,22 dangerous apps,Andr/Clickr,Sophos

Dec 9, 2018, 07:13 PM IST
ફોનમાં હોય HDFCની મોબાઇલ એપ તો જાણી લો ખાસ સમાચાર, કામ લાગશે

ફોનમાં હોય HDFCની મોબાઇલ એપ તો જાણી લો ખાસ સમાચાર, કામ લાગશે

જો તમારું ખાતું એચડીએફસીમાં હોય તો આ સમાચાર તમારા માટે છે 

Dec 8, 2018, 06:28 PM IST
શું તમે મંગળ ગ્રહ પર ચાલતી હવાનો અવાજ સાંભળ્યો છે? સાંભળી અહીં

શું તમે મંગળ ગ્રહ પર ચાલતી હવાનો અવાજ સાંભળ્યો છે? સાંભળી અહીં

નાસાના ઇનસાઇટ લેંડર દ્વારા પહેલીવાર લાલગ્રહ પર ચાલતી હવાનો અવાજ અને કંપનને રેકોર્ડ કરવામાં આવ્યો હતો

Dec 8, 2018, 05:49 PM IST
ZEE જાણકારી: ભારતમાં થયેલી આ 3 શોધની દુનિયાભરમાં થઇ રહી છે ચર્ચા

ZEE જાણકારી: ભારતમાં થયેલી આ 3 શોધની દુનિયાભરમાં થઇ રહી છે ચર્ચા

હવે આપણે ભારતના તે ઇનોવેશની વાત કરીશું જેની ચર્ચા આખી દુનિયામાં થઇ રહી છે. આ આજના સૌથી પોઝિટિવ સમાચાર છે. અને તેમાં એક નહી... પરંતુ 3 ઇનોવેશન છે. તેમાં પ્રથમ ઇનોવેશન છે ગુજરાતમાં થયેલી એક હાર્ટ સર્જરી, જેને એક ભારતીય ડોક્ટરે ઓપરેશન થિયેટરથી 32 કિલોમીટર દૂર બેસીને રોબોટની મદદથી કર્યું. આ દુનિયાની પ્રથમ Tele-Robotic સર્જરી છે.  આ સર્જરી દરમિયાન દર્દી અમદાવાદના એક હોસ્પિટલમાં હતો જ્યારે ઓપરેશન કરનાર ડોક્ટર ત્યાંથી 32 કિલોમીટર દૂર ગાંધીનગરમાં હતા. 

Dec 8, 2018, 07:30 AM IST
OnePlus આગામી વર્ષે લોંચ કરશે 5G સ્માર્ટફોન, સ્નૈપડ્રૈગન 855 ચિપસેટથી હશે સજ્જ

OnePlus આગામી વર્ષે લોંચ કરશે 5G સ્માર્ટફોન, સ્નૈપડ્રૈગન 855 ચિપસેટથી હશે સજ્જ

દિગ્ગજ સ્માર્ટફોન કંપની સેમસંગે મંગળવારે કહ્યું કે તેને 2019 ની પ્રથમ છમાસિકમાં પોતાના 5G સ્માર્ટફોન લોંચ થવાની આશા છે. તેમાં સ્નૈપડ્રૈગન 855 પ્લેટફોર્મ સાથે 5G X50 મોડમનો ઉપયોગ કરવામાં આવશે. 

Dec 7, 2018, 03:30 PM IST
જો તમારે 5G નેટવર્કવાળો iPhone ખરીદવો છે તો બસ આટલી રાહ જુઓ

જો તમારે 5G નેટવર્કવાળો iPhone ખરીદવો છે તો બસ આટલી રાહ જુઓ

આઇફોન નિર્માતા કંપની એપ્પલ ઈંક પોતાના 5G નેટવર્કવાળા આઇફોનને વર્ષ 2020 સુધી અટકાવી રાખવાનો પ્લાન બનાવી રહી છે. એટલે કે યૂજર્સને હવે આગામી વર્ષે એપ્પલના 5G નેટવર્ક વાળા આઇફોન નહી મળી શકે. આ યોજના સાથે જોડાયેલા લોકોએ આ અંગે જાણકારી આપી છે. એપ્પલ દ્વારા થનાર લેટનો લાભ પ્રતિદ્વંદી કંપની અને અન્ય કંપનીઓને મળી શકે છે. તે પોતાની સાથે વધુ ગ્રાહકોને જોડી શકે. આ કંપનીઓ 2019માં 5G નેટવર્કવાળા સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે.

Dec 7, 2018, 01:11 PM IST
4G ભૂલી જાવ, TRAI સચિવે કહ્યું ક્યારે ભારતમાં શરૂ થશે 5G સર્વિસ

4G ભૂલી જાવ, TRAI સચિવે કહ્યું ક્યારે ભારતમાં શરૂ થશે 5G સર્વિસ

દેશના ટેલિકોમ ક્ષેત્રમાં 2022 સુધી 5G ની શરૂઆત થઇ જશે અને તેની સાથે જ 5 વર્ષમાં ડિજિટલ પ્લેટફોર્મ પર પહોંચ ખૂબ વધી જશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ના સચિવ એસકે ગુપ્તાએ આ વાત કહી હતી.  તેમણે કહ્યું કે કૃત્રિમ મેઘા અને બિગ ડેટા એનાલિટિક્સના ઉપયોગથી ગ્રાહકોના વ્યવહારમાં ખૂબ ફેરફાર આવશે. ગુપ્તાએ કહ્યું કે મીડિયા ઉદ્યોગમાં ભારે પરિવર્તન આવ્યું છે અને નવી ટેક્નોલોજીને અપનાવીને સફળતા પ્રાપ્ત કરી શકાશે. 

Dec 7, 2018, 12:14 PM IST
Jio વિરૂદ્ધ 'મહાગઠબંધન' બનાવશે Airtel અને Vodafone-Idea, શું ગ્રાહક પર થશે અસર?

Jio વિરૂદ્ધ 'મહાગઠબંધન' બનાવશે Airtel અને Vodafone-Idea, શું ગ્રાહક પર થશે અસર?

ભારતીય એરટેલ અને વોડાફોન આઇડિયા જિયોને ટક્કર આપવા માટે ફાઇબર નેટવર્ક શેર કરવા પર વિચાર કરી રહ્યા છે. બસ થોડી યોજના અનુસાર આગામી દિવસોમાં તે એક ભાગીદારી ફાઇબર નેટવર્કની શરૂઆત કરી શકે છે. 

Dec 7, 2018, 11:05 AM IST
સીએમે લોંચ કરી એપ્સ: હવે તમારા રસોડામાં વપરાયેલા Cooking Oil માંથી બનશે સ્વચ્છ ઇંધણ

સીએમે લોંચ કરી એપ્સ: હવે તમારા રસોડામાં વપરાયેલા Cooking Oil માંથી બનશે સ્વચ્છ ઇંધણ

લોન્ચ થયાના થોડા જ સમયમાં, રાજકોટ, વલસાડ, અમદાવાદ, બરોડા, નડિયાદ અને અન્ય શહેરો તરફથી એક પ્રોત્સાહક પ્રતિભાવ આવ્યો કારણ કે ખાદ્ય કંપનીઓએ યુકોમાં પીકઅપ રિકવેસ્ટ નાંખવાનું શરુ કર્યું હતું.

Dec 6, 2018, 10:27 AM IST
માત્ર 6 મિનિટમાં વેચાઇ ગયા 2 લાખ ફોન, સ્ટોક પુરો થઇ જતાં સાંજે ફરી શરૂ થશે સેલ

માત્ર 6 મિનિટમાં વેચાઇ ગયા 2 લાખ ફોન, સ્ટોક પુરો થઇ જતાં સાંજે ફરી શરૂ થશે સેલ

એવામાં સ્માર્ટફોનની વધુ ડિમાંડને જોતાં કંપની આજે એક જ દિવસમાં બીજીવાર સેલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સેલનું આયોજન સાંજે 6 વાગે કરવામાં આવશે.

Dec 5, 2018, 03:03 PM IST

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close