Entertainment News

દીપિકાએ લગ્નમાં પહેરેલી કાંજીવરમ સાડી પર કોહરામ મચ્યો, જાણો શું છે મામલો

દીપિકાએ લગ્નમાં પહેરેલી કાંજીવરમ સાડી પર કોહરામ મચ્યો, જાણો શું છે મામલો

જાણીતા ડ્રેસ ડિઝાઈનર સબ્યસાચી મુખરજીએ આખરે સ્પષ્ટતા કરવી પડી કે અભિનેત્રી દીપિકા પાદૂકોણે તેના  લગ્નમાં જે સાડી પહેરી હતી તે તેમણે ડિઝાઈન કરી નહતી.

Nov 22, 2018, 03:40 PM IST
સુશાંતની કેદારનાથ મંદિર પાસેની આ તસવીરમાં છુપાયું છે એક રહસ્ય

સુશાંતની કેદારનાથ મંદિર પાસેની આ તસવીરમાં છુપાયું છે એક રહસ્ય

સોશિયલ મીડિયા પર અભિષેક કપૂરે સુશાંત સિંહનો એક ફોટો શેર કર્યો છે. જ્યાં કેદારનાથ મંદિરની પાછળના ભાગમાં સુશાંત સિંહ તપસ્યા કરતો નજરે ચઢી રહ્યો છે. અભિષેક કપૂરે આ તસવીરની કેપ્શનમાં મંદિર સાથે જોડાયેલી અદભૂત માહિતી આપી છે.

Nov 22, 2018, 11:58 AM IST
સ્ટેજ પર પત્નીની સાડીનો લાંબો પલ્લુ સંભાળતો જોવા મળ્યો રણવીર, જુઓ VIDEO

સ્ટેજ પર પત્નીની સાડીનો લાંબો પલ્લુ સંભાળતો જોવા મળ્યો રણવીર, જુઓ VIDEO

જ્યાં સામાન્ય રીતે ભારતના વરરાજાઓ પોતાની વધુને જાહેરમાં જોતા પણ ખચકાતા હોય છે ત્યાં રણવીર સિંહ અને દીપિકા પાદૂકોણના રિસેપ્શનમાં કઈંક એવું પણ થયું કે જોનારા સ્તબ્ધ થઈ ગયાં

Nov 22, 2018, 10:30 AM IST
બેંગલુરૂમાં દીપિકા-રણવીરનું રિસેપ્શન શરૂ, જુઓ પ્રથમ તસ્વીર

બેંગલુરૂમાં દીપિકા-રણવીરનું રિસેપ્શન શરૂ, જુઓ પ્રથમ તસ્વીર

દીપિકા અને રણવીરના લગ્નનું રિસેપ્શન બેંગલુરૂની હોટલ ધ લીલા પેલેસમાં થઈ રહ્યું છે. તો બીજીતરફ મુંબઈમાં આ કપલનું રિસેપ્શન 1 ડિસેમ્બરે યોજાશે.   

Nov 21, 2018, 08:28 PM IST
આલોક નાથ વિરૂદ્ધ બળાત્કારનો કેસ દાખલ, ટૂંક સમયમાં લેવાશે પગલાં

આલોક નાથ વિરૂદ્ધ બળાત્કારનો કેસ દાખલ, ટૂંક સમયમાં લેવાશે પગલાં

એએનઆઇના સમાચાર અનુસાર મુંબઇ પોલીસના એડીશનલ સીપી મનોજ શર્માએ આ એફઆઇઆર દાખલ થઇ હોવાની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે 'ઓશિવારા પોલીસ સ્ટેશનમાં આલોક નાથ વિરૂદ્ધ રેપ માટે લગાવવામાં આવતી કલમ સેક્શન 376 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Nov 21, 2018, 12:22 PM IST
પ્રિયંકાએ લગ્ન માટે બુક કરાવ્યો આ પેલેસ, એક રાતનું ભાડું સાંભળીને પગ નીચેથી ખસી જશે જમીન

પ્રિયંકાએ લગ્ન માટે બુક કરાવ્યો આ પેલેસ, એક રાતનું ભાડું સાંભળીને પગ નીચેથી ખસી જશે જમીન

પ્રિયંકાની કોસ્ટ્યૂમ ડિઝાઇનર એકતા લાખાણીએ લગ્નનું કાર્ડ અને મિઠાઇ મળ્યા બાદ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યું છે.

Nov 21, 2018, 10:38 AM IST
મહારાષ્ટ્ર પછી આ રાજ્યોના 70 ખેડૂતોનું દેવું ચૂકવશે બિગ બી

મહારાષ્ટ્ર પછી આ રાજ્યોના 70 ખેડૂતોનું દેવું ચૂકવશે બિગ બી

ઉત્તર પ્રદેશના 850 ખેડૂતોની યાદી તૈયાર કરી લીધી છે અને તેમને 5.5 કરોડ રૂપિયાનું દેવું ચુકવવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

Nov 21, 2018, 09:17 AM IST
દીપિકા પાદુકોણ રણબીર સિંહના લગ્નનો Photo Album, મહેંદીમાં મસ્ત થઈને નાચી હતી 'મસ્તાની'

દીપિકા પાદુકોણ રણબીર સિંહના લગ્નનો Photo Album, મહેંદીમાં મસ્ત થઈને નાચી હતી 'મસ્તાની'

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન ભારે ધૂમધામથી ઇટાલીમાં સંપન્ન થઈ ગયા છે. દીપવીરે તેમના લગ્ન પછી ગઈ કાલે સોશિયલ મીડિયામાં તેમના લગ્નની તસવીરો શેયર કરી હતી અને એને બહુ જબરદસ્ત પ્રતિભાવ મળ્યો છે. કોંકણી અને સિંધી રિવાજ પ્રમાણે થયેલા આ લગ્નમાં દીપિકા અને રણવીર બંને જબરદસ્ત ખૂબસુરત લાગતા હતા. રણવીર-દીપિકાના વેડિંગ લૂક પર એના ચાહકો ફિદા થઈ ગયા હતા. 

Nov 20, 2018, 05:38 PM IST
એક્ટ્રેસને પતિના નામે મળ્યો રાક્ષસ ! અત્યાચારની વિગતો જાણીને થથરી જશો

એક્ટ્રેસને પતિના નામે મળ્યો રાક્ષસ ! અત્યાચારની વિગતો જાણીને થથરી જશો

ચાહત ખન્નાએ ઇન્ટરવ્યૂમાં જણાવી પતિ ફરહાન મિર્ઝાના અત્યાચારની હકીકત

Nov 20, 2018, 05:20 PM IST
નેહા ધૂપિયાએ શેયર કરી દીકરીની પહેલી તસવીર, નામ પાડ્યું છે...

નેહા ધૂપિયાએ શેયર કરી દીકરીની પહેલી તસવીર, નામ પાડ્યું છે...

એક્ટ્રેસ નેહા ધૂપિયા અને અંગદ બેદીએ પોતાની દીકરીનું નામ પાડી દીધું છે

Nov 20, 2018, 04:53 PM IST
આલિયા અને રણબીર વચ્ચે લડાઈ ? હાલ પૂરતો પડતો મૂક્યો લગ્નનો પ્લાન ?

આલિયા અને રણબીર વચ્ચે લડાઈ ? હાલ પૂરતો પડતો મૂક્યો લગ્નનો પ્લાન ?

બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વચ્ચે ભરપુર રોમેન્સ ચાલી રહ્યો હોવાના સમાચારોની શાહી હજી સુકાઈ નથી

Nov 20, 2018, 02:58 PM IST
પ્રિયંકાએ મિસિસ નિક જોનાસ બનવા માટે પસંદ કર્યું જોધપુર કારણ કે...

પ્રિયંકાએ મિસિસ નિક જોનાસ બનવા માટે પસંદ કર્યું જોધપુર કારણ કે...

દીપિકાએ લગ્ન માટે ઇટાલીની પસંદગી કરી હતી જ્યારે પ્રિયંકાની ચોઈસ રાજસ્થાનનું જોધપુર છે

Nov 20, 2018, 01:05 PM IST
મુકેશ અંબાણીની દીકરી ઇશાના સંગીતમાં નાચશે કરોડો કમાતી 'આ' અભિનેત્રી

મુકેશ અંબાણીની દીકરી ઇશાના સંગીતમાં નાચશે કરોડો કમાતી 'આ' અભિનેત્રી

ઈશા અને આનંદના લગ્ન 12 ડિસેમ્બર 2018ના રોજ થવાના છે

Nov 20, 2018, 12:50 PM IST
રણવીર સાથે લગ્ન કરતા જ દીપિકાને લાગી મોટી લોટરી, બીજી હિરોઇનો ઇર્ષામાં થશે લાલપીળી

રણવીર સાથે લગ્ન કરતા જ દીપિકાને લાગી મોટી લોટરી, બીજી હિરોઇનો ઇર્ષામાં થશે લાલપીળી

ભારતમાં 1,948 જેટલી વ્યક્તિઓએ આ સર્વેક્ષણમાં ભાગ લીધો હતો

Nov 20, 2018, 12:29 PM IST
Video : અર્જુનની હાલત થઈ સાપે છછુંદર ગળ્યા જેવી જ્યારે કરણે પૂછ્યો એક સવાલ

Video : અર્જુનની હાલત થઈ સાપે છછુંદર ગળ્યા જેવી જ્યારે કરણે પૂછ્યો એક સવાલ

કરણ જોહરના આગામી એપિસોડમાં અર્જુન કપૂર અને જાન્હવી કપૂર એકસાથે હાજરી આપવાના છે

Nov 20, 2018, 11:41 AM IST
પ્રિયંકા અને નિકના લગ્ન : આવી ગયા છે સૌથી પહેલાં ખાસ સમાચાર 

પ્રિયંકા અને નિકના લગ્ન : આવી ગયા છે સૌથી પહેલાં ખાસ સમાચાર 

દીપવીર પછી હવે આ જોડીના લગ્ન ચર્ચામાં છે

Nov 20, 2018, 11:28 AM IST
માર્કેટમાં ધડાધડ વેચાઈ રહેલા આ ઢીંગલાની હકીકત છે વિશ્વાસ ન થાય એવી !

માર્કેટમાં ધડાધડ વેચાઈ રહેલા આ ઢીંગલાની હકીકત છે વિશ્વાસ ન થાય એવી !

હાલમાં સોશિયલ મીડિયામાં આ ઢીંગલાની તસવીર વાઇરલ બની છે

Nov 20, 2018, 11:12 AM IST
 સયાજી રત્ન એવોર્ડ સ્વીકારવા માટે અમિતાભ બચ્ચન મંગળવારે આવશે વડોદરા

સયાજી રત્ન એવોર્ડ સ્વીકારવા માટે અમિતાભ બચ્ચન મંગળવારે આવશે વડોદરા

એવોર્ડની પસંદગી માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.  

Nov 19, 2018, 09:19 PM IST
Video : સૈફ-કરીનાના લગ્ન વખતે કેવું હતું અમૃતાનું વર્તન? સારાએ કર્યો માતા વિશે ખુલાસો

Video : સૈફ-કરીનાના લગ્ન વખતે કેવું હતું અમૃતાનું વર્તન? સારાએ કર્યો માતા વિશે ખુલાસો

હાલમાં કોફી વિથ કરણમાં સૈફ અને સારા સાથે જોવા મળ્યા છે

Nov 19, 2018, 05:42 PM IST
'ભારત' થયો ભોયભેંગો, સલમાનના ચાહકોની નિંદર ઉડાવી દે એવા સમાચાર

'ભારત' થયો ભોયભેંગો, સલમાનના ચાહકોની નિંદર ઉડાવી દે એવા સમાચાર

હાલમાં સલમાન તેની આગામી ફિલ્મ 'ભારત'ના શૂટિંગમાં વ્યસ્ત છે

Nov 19, 2018, 04:56 PM IST