આગામી દિવસોમાં નહિ વધે મોઘવારી, RBI વ્યાજ દર રાખી શકે છે સ્થિર: રિપોર્ટ

આંકડાઓ અનુસાર ઑક્ટોબર મહિનામાં ઉપભોક્તા મૂલ્ય સૂચક આંક(સીપીઆઇ) પર આધારિત નાણાની વુદ્ધિ એક વર્ષના નિમ્ન સ્તર 3.31 ટકા પર પહોંચી ગયો છે. 

આગામી દિવસોમાં નહિ વધે મોઘવારી, RBI વ્યાજ દર રાખી શકે છે સ્થિર: રિપોર્ટ

નવી દિલ્હી: રિઝર્વ બેંક આ નાણાકીય વર્ષમાં એક મહિના માટે વ્યાજ દર હાલના સ્તર પર જ રાખી શકે છે. નાણાકીય વર્ષના બીજા છમાસમાં નાણની વૃદ્ધિનો દર અનુકુળ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.  આસ્થિતિમાં બેક વ્યાજદરને હાલના 6.5 ટકા પર સ્તીર રાખી શકે છે. 

હાલના આંકડાઓ અનુસાર ઑક્ટોબર મહિનામાં ઉપભોક્તા મૂલ્ય સૂચક આંક પર આધારિત નાણાની વુદ્ધિનો દર આ વર્ષેના નિમ્ન સ્તર 3.31 ટકા પર પહોંચી ગયો છે. આ ગત મહિને સપ્ટેબરમાં જે 3.7 ટકા અને એક વર્ષ પહેલા ઑક્ટોબરમાં 3.58 ટકા પર હતો. ઑક્ટોબર મહિનામા છૂટક નાણાની વુદ્ધિના આંકડાઓ સપ્ટેમ્બર મહિના બાદ ઓછા થયા છે. સપ્ટેમ્બર 2017માં છૂટક નાણા વૃદ્ધિદર 3.28 ટકા રહ્યો હતો.

કોટક ઇકોનોમિર રિસર્ચના રિપોર્ટ અનુસાર. ‘મોદ્રિક નીતિ સમિતિ(એમપીસી)નું મુખ્ય નાણાવૃદ્ધિ પર વધારે ઉડાણથી ધ્યાન રાખે છે. નાણાવૃદ્ધિના આ નાણાકીય વર્ષમાંમાં આ મહિને નિમ્ન સ્તર પર બની રહેવાનું અનુમાન લગાવામાં આવી રહ્યુ છે. આ જોતા આવતા વર્ષે બાકીના મહિનાઓમાં વ્યાજ દર વૃદ્ધિની આશા દેખાઇ રહી હતી.’ આશા રાખવામાં આવી રહી છે, કે આગામી મહિનાઓમાં 2.8 થી 4.3 ટકા દાયરામાં રહી શકે છે. 

ઉલ્લેખનીય છે, કે કેનન્દ્રીય બેંકને ઓક્ટોમ્બર 2018માં મોદ્રિક નીતિના સમીક્ષામાં વ્યાજદરમાં કોઇ પણ બદલાવ કરવા નથી કર્યો. આ પહેલા સતત બે વાર સમીક્ષામાં પણ આમાં દરેક વાર 0.25 ટકા વૃદ્ધિદર અને 6.5 ટકા પર પહોંચી ગયા છે. વર્તમાનમાં વ્યાજ દરમાં આ જ સ્તર પર છે. જૂન અને ઓગસ્ટ મહિનામાં મોદ્રિક નીતિમાં સમીક્ષઆ પર બંન્ને વાર આમાં 0.25 ટકાનો વૃદ્ધિ દર થયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news