બાઝીગર ફિલ્મના સીનની જેમ કરાઈ હત્યા! બોરી માંથી મળી આ હોટ હીરોઈનની લાશ, તસવીરો જોઈ રહી જશો દંગ

તમે શાહરૂખ ખાનની બાઝીગર ફિલ્મ જોઈ હશે. એમાં જે રીતે એક બેગમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળે છે કંઈક એવી જ રીતે એક જાણીતી અભિનેત્રીની હત્યા કરવામાં આવી. અને હત્યારાએ બોરીમાં લાશ મુકી હતી.

બાઝીગર ફિલ્મના સીનની જેમ કરાઈ હત્યા! બોરી માંથી મળી આ હોટ હીરોઈનની લાશ, તસવીરો જોઈ રહી જશો દંગ

નવી દિલ્લીઃ રાઈમા ઈસ્લામ શિમુ બાંગ્લાદેશનું એક જાણીતું નામ છે. રાઈમા એક ખુબ જ જાણીતી અભિનેત્રી અને હોટ મોડેલ હતી. તે ફિલ્મોમાં આવી તે પહેલાંના અને ત્યાર બાદ તેના જીવનમાં ઘણો બદલાવ આવી ગયો. રાઈમ પહેલાં ખુબ જ ખુશ રહેતી હતી. પણ અચાનક તેની જિંદગી નર્ક સમાન બની ગઈ. તેનું કારણ હતું તેનું લગ્ન જીવન અને તેનો નશેડી પતિ. એક દિવસ એજ પતિએ તેની હત્યા કરી દીધી. 

No description available.

તમે શાહરૂખ ખાનની બાઝીગર ફિલ્મ જોઈ હશે. એમાં જે રીતે એક બેગમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળે છે કંઈક એવી જ રીતે એક જાણીતી અભિનેત્રીની હત્યા કરવામાં આવી. અને હત્યારાએ બોરીમાં લાશ મુકી હતી. જોકે, રાઈમાની ખુશનુમા તસવીરો જોઈને તમને થશે કે આવી ખુશાલ વ્યક્તિને કોઈ કઈ રીતે મારી શકે!

No description available.

બાંગ્લાદેશી અભિનેત્રી રાઈમા ઈસ્લામ શિમુનો ઢાકાના વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો. સોમવારે કેરાનીગંજના હજરતપુર બ્રિજ પાસે બોરીમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. શિમુના ગુમ થયા બાદ તેના પરિવારજનોએ રવિવારે કાલાબાગન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક લોકોની સૂચના પર પોલીસની ટીમે કેરાનીગંજ મોડલ સ્ટેશન પાસેથી મૃતદેહ બહાર કાઢ્યો હતો.

No description available.

ઢાકા પોલીસના જણાવ્યા અનુસાર, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સર સલીમુલ્લા મેડિકલ કોલેજ હોસ્પિટલ (SSMCH) મોકલવામાં આવ્યો છે. મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે ઢાકાના કેરાનીગંજના આલિયાપુર વિસ્તારમાં હજરતપુર બ્રિજ પાસે રોડ કિનારેથી મૃતદેહ મળી આવ્યો હતો..મૃતદેહને  બોરીમાં રાખવામાં આવ્યો હતી. અભિનેત્રીના ગળા પર પણ નિશાન હતા. પોલીસે આ કેસમાં અભિનેત્રીના પતિ અને તેના મિત્ર સહિત છ લોકોને કસ્ટડીમાં લીધા છે.

No description available.

રાઈમા ઢાકાના ગ્રીન રોડમાં રહેતી હતી. પરિવારમાં પતિ અને બે બાળકો છે. તે રવિવારે સવારે શૂટ માટે ઘરેથી નીકળી હતી, પરંતુ મોડી સાંજ સુધી પરત આવી ન હતી. આ પછી પરિવારે કાલાબાગન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

No description available.

35 વર્ષીય અભિનેત્રીએ 1998માં આવેલી ફિલ્મ 'બાર્ટમન'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે કુલ 25 ફિલ્મોમાં કામ કર્યું છે. તે બાંગ્લાદેશ ફિલ્મ આર્ટિસ્ટ એસોસિએશનની સભ્ય પણ હતી. ફિલ્મો ઉપરાંત, તેણે ટીવી નાટકોમાં પણ અભિનય કર્યો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news