નિર્દેશકે ના પાડી તોય કેમેરામેન, લાઈટબોય, સ્પોટબોય...સેટ પર બધા સામે સાવ ઉઘાડી થઈ ગઈ આ અભિનેત્રી

Nude Scene: બોલીવુડ હોય કે સાઉથ સિનેમા કહાનીની જરૂરીયાતના હિસાબથી ફિલ્મોમાં ન્યૂડ અને બોલ્ડ સીન હવે સામાન્ય વાત થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, હંમેશા ન્યૂડ સીન આપતી વખતે ટીમમાં ખૂબ ઓછા લોકો હોય છે અથવા તો એક્ટ્રેસ સ્કિન કોસ્ટ્યૂમ પહેરીને સીન કરે છે.

નિર્દેશકે ના પાડી તોય કેમેરામેન, લાઈટબોય, સ્પોટબોય...સેટ પર બધા સામે સાવ ઉઘાડી થઈ ગઈ આ અભિનેત્રી

Nude Scene: હોલીવુડ જ નહીં હવે બોલીવુડમાં પણ બોલ્ડસીન એટલાં જ સિદ્દતથી ભજવવામાં આવે છે. સેમી ન્યૂડ અને હવે તો ધીરે ધીરે સમય બદલાતા ન્યૂડ સીન પણ નોર્મલ થવા લાગ્યા છે. હિન્દી સિનેમામાં શરૂઆતના દૌરમાં પણ રાજકપૂરે પોતાની અનેક ફિલ્મોમાં વિવિધ અભિનેત્રીઓને એ સમયે જે શક્ય નહોતા તેના બોલ્ડ સીન અપાવીને સૌને ચોંકાવી દીધાં હતાં. અને એ ફિલ્મોના સીન વિવાદમાં રહ્યાં હોવા છતાં ફિલ્મોએ ભરપુર કમાણી કરી હતી.

જો આજથી 50 વર્ષ પહેલાં પણ અભિનેત્રીઓ બોલ્ડ સીન આપતા ખચકાતી ન હોય તો આજે તો સમય બદલાઈ ગયો છે. એવામાં આ બધુ નોર્મલ ગણાય છે. તેમ છતાં તમને એમ કહેવામાં આવે કે, કેમેરામેન, લાઈટબોય, આસિસ્ટન્ટ અને બીજા ઢગલાંબંધ લોકો... સેટ પર હાજર હતા અને છતાંય બધાની સામે સાવ ઉઘાડી થઈ ગઈ અભિનેત્રી તો તમે માનશો. પણ આ હકીકત છે.

બોલીવુડ હોય કે સાઉથ સિનેમા કહાનીની જરૂરીયાતના હિસાબથી ફિલ્મોમાં ન્યૂડ અને બોલ્ડ સીન હવે સામાન્ય વાત થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, હંમેશા ન્યૂડ સીન આપતી વખતે ટીમમાં ખૂબ ઓછા લોકો હોય છે અથવા તો એક્ટ્રેસ સ્કિન કોસ્ટ્યૂમ પહેરીને સીન કરે છે. વર્ષ 2019માં એક ફિલ્મ આવી હતી, 'અદાઈ' (Aadai) આ ફિલ્મ માટે એક્ટ્રેસ અમલા પોલે તમામ હદો વટાવી દીધી હતી. સ્કિન કોસ્ટ્યૂમ વગર  આખી ટીમની સામે ન્યૂડ સીન આપીને સનસની મચાવી દીધી હતી.

ના પહેર્યો સ્કીન કોસ્ટ્યૂમ-
અમલાએ જણાવ્યા અનુસાર ફિલ્મ ડાયરેક્ટરે તેમને સ્કિન કોસ્ટ્યૂમ પહેરવાનો ઓપ્શન આપ્યો હતો પરંતુ અમલાએ નેચરલ એક્સપ્રેશન લાવવા માટે સ્કિન કોસ્ટ્યૂમ પહેરવાની ના પાડી હતી.

અશ્લીલતા ફેલાવાનો લાગ્યો આરોપ-
આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. અમલા પર ઘણા લોકોએ અશ્લીલતા ફેલાવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

આ સીન કેમ હતો જરૂરી-
આ ફિલ્મ પછી કેટલાક લોકો તેમની નિંદા કરી રહ્યા હતા જ્યારે કેટલાક લોકોનું માનવું હતું કે કહાનીના રોલને પાવરફુલ બનાવવા માટે આ સીન જરૂરી હતો.

આ ફિલ્મમાં આપ્યો હતો ન્યૂડ સીન-
અમલાએ વર્ષ 2019ના જુલાઈ મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મ અદાઈ (Aadai) માં ન્યૂડ સીન આપીને ધૂમ મચાવી દીધી હતી.

15 લોકોની સામે કર્યું હતું શૂટિંગ-
અમલાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે આ સીન  આપતી વખતે ખુબ નર્વસ હતી પરંતુ ફિલ્મનો કોન્સેપ્ટ એટલો સારો હતો કે મારો જુસ્સો ઓછો ના થયો. તેને 15 લોકોની સામે આ શોટ્સ આપ્યા હતા.

અમલાની અદાઓ છે ફેમસ-
અમલા દક્ષિણની સૌથી શક્તિશાળી અભિનેત્રીઓમાંની એક છે, તેમનો ન્યૂડ સીન આજે પણ ખૂબ ચર્ચામાં રહે છે.

વધુ રૂપિયા લે છે અમલા-
નોંધપાત્ર બાબત એ છે કે, અમલા સાઉથ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંની એક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news