બટન અને ચેઈન પણ ખોલી, બોલ્ડ પોઝ આપીને Disha Patani થઈ ટ્રોલ

Disha Patani Bold Pics:એક્ટ્રેસ દિશા પટાની તેના બોલ્ડ ફોટો શેર કરીને ટ્રોલ્સના નિશાના પર આવી ગઈ છે. લોકો તેના પોઝ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

બટન અને ચેઈન પણ ખોલી,  બોલ્ડ પોઝ આપીને Disha Patani થઈ ટ્રોલ

અભિનેત્રી દિશા પટાનીની હોટનેસ દિવસેને દિવસે વધી રહી છે. થોડા દિવસો પહેલાં તેણે બાથરૂમમાંથી બહાર આવ્યા બાદ બિકીનીમાં એક તસવીર શેર કરી હતી અને હવે આજે તેણે તેની લેટેસ્ટ તસવીરોથી સનસનાટી મચાવી દીધી છે.

દિશાએ ગુરુવારે એક બ્રાન્ડનું પ્રમોશન કરતી વખતે તેની ખૂબ જ બોલ્ડ તસવીર શેર કરી હતી. તસ્વીરમાં તે પોતાનું પેન્ટ ખોલીને પોઝ આપતી જોવા મળે છે. હવે આ તસવીરને લઈને દિશા પટણી ટ્રોલના નિશાના પર આવી ગઈ છે.

દિશાને ટ્રોલ કરતી, રિતેશ કુકરેતી નામના ઇન્સ્ટા યુઝરે આ પોસ્ટ પર કોમેન્ટ કરી, "તો તેમાં પેન્ટ કાઢવાની શું જરૂર છે.. તમે પણ એવું જ કહ્યું હશે." જ્યારે એક યુઝરે ઉર્ફીનો ઉલ્લેખ કરતા લખ્યું, "ઉર્ફી કો ટકર દે રહી હૈ." આ સિવાય એક યુઝરે નિશાન સાધતા લખ્યું કે, "અભિનય સિવાય બધું જ આવડે છે."

દિશા પટાનીની ફિલ્મો વિશે વાત કરીએ તો, તે છેલ્લે અર્જુન કપૂર અને જ્હોન અબ્રાહમ સાથે ફિલ્મ એક વિલન રિટર્ન્સમાં જોવા મળી હતી. જોકે આ ફિલ્મ કંઈ ખાસ ઉકાળી શકી નથી.

હાલમાં દિશા પટાની પાસે ઘણા મોટા પ્રોજેક્ટ છે. જેમાં સુરૈયા 42, પ્રોજેક્ટ કે, સંઘમિત્રા અને યોદ્ધા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: પુરૂષોના ડાબા હાથમાંથી મળે છે પૂર્વ જન્મની જાણકારી, શું કહે છે હસ્તરેખા જ્યોતિષ?
આ પણ વાંચો:  LICની સૌથી શ્રેષ્ઠ પોલિસી! માત્ર 1358 રૂપિયાની બચત પર તમને મળશે 25 લાખ રૂપિયા
આ પણ વાંચો: સુહાગરાતે જ કહી દીધું મારી ગર્લફ્રેન્ડને સ્વિકારવી પડશે અને પછી તો શું કહેવું...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news