સ્વીડિશ યૂટ્યૂબરે એકતા કપૂરની સીરિયલની ઉડાવી મજાક, મળ્યો આવો જવાબ
એક સ્વીડિશ યૂટ્યૂબરે એકતા કપૂરની સીરિયલ 'કસમ સે'ની પોતાના ટ્વિટર હેંડલ પર મજાક બનાવી તો એકતાથી રહેવાયું નહી. તેમણે ટ્વિટ કરી તેની ઝાટકણી કારી અને જૂનિયર આર્ટિસ્ટ કહી દીધું.
Trending Photos
નવી દિલ્હી: એક સ્વીડિશ યૂટ્યૂબરે એકતા કપૂરની સીરિયલ 'કસમ સે'ની પોતાના ટ્વિટર હેંડલ પર મજાક બનાવી તો એકતાથી રહેવાયું નહી. તેમણે ટ્વિટ કરી તેની ઝાટકણી કારી અને જૂનિયર આર્ટિસ્ટ કહી દીધું. જોકે સ્વીડિશ યૂટ્યૂબર PewDiePieએ પોતાના ટ્વિટર હેંડલ પર 'કસમ સે' સીરિયલની એક તસવીર શેર કરી અને તેની કેપ્શન આપી- 'સારી ક્વોલિટી' જ્યારે તે તસવીરની ક્વોલિટી ખૂબ જ ખરાબ હતી. ત્યારબાદ લોકો તેના પર રિસ્પોન્સ આપવા લાગ્યા.
(good quality) pic.twitter.com/gsOmCizG3Q
— ƿ૯ωძɿ૯ƿɿ૯ (@pewdiepie) May 9, 2018
(good quality) pic.twitter.com/gsOmCizG3Q
— ƿ૯ωძɿ૯ƿɿ૯ (@pewdiepie) May 9, 2018
(good quality) pic.twitter.com/gsOmCizG3Q
— ƿ૯ωძɿ૯ƿɿ૯ (@pewdiepie) May 9, 2018
(good quality) pic.twitter.com/gsOmCizG3Q
— ƿ૯ωძɿ૯ƿɿ૯ (@pewdiepie) May 9, 2018
એકતાને તેની આ વાત સારી ન લાગી અને તેમણે ટ્વિટ કર્યું- 'ભાઇ તૂ કોણ છે. ફિરંગી જૂનિયર આર્ટિસ્ટની માફક લાગે છે, જે અમે કોલાબાથી હાયર કરીએ છીએ, જ્યારે પેરિસનો સીન ક્રિએટ કરવાનો હોય છે. તે પોતાના હમશક્લ કસમ સેમાં જ શોધશે.
Bhai tu kaun hai! Luks like d firang junior artists we hire from colaba when we Create Paris in arey:) he will find his dopplegangers in kasam se only;) https://t.co/miESFOiFrO
— Ekta Kapoor (@ektaravikapoor) May 11, 2018
તમને જણાવી દઇએ કે એકતા કભી ખુશી કભી ગમ અને ગેમ ઓફ થ્રોન્સની રીમેક લાવવાનું વિચારી રહી છે. કભી ખુશી કભી ગમ માટે તો તેમણે ઘણા સ્ટાર્સને ફાઇનલ પણ કરી લીધા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે