B'day: બાળપણમાં ખૂબ જ તોફાની હતી Disha Patani, રોન્ગ નંબર ડાયલ કરી કરતી હતી કામ!

દિશા પટણી (Disha Patani)ની ગણતરી બોલીવુડની ટેલેન્ટેડ, હોટ અને ગ્લેમરસ એક્ટ્રેસેઝમાં થયા છે. દિશાની તસવીરો સોશિયલ મીડિયા પર આવતી રહે છે. તે ઘણી હેલ્થ કોન્શિયસ છે અને હમેશાં જિમની બહાર સ્પોટ થયા છે. તમને દિશા પટણી વિશે ઘણું બધુ જાણતા હશો પરંતુ દિશાના આ કિસ્સા વિશે તમને જાણખારી નહીં હોય. દિશાના બર્થ-ડે પર અમે તમને એવા દિલચસ્પ કિસ્સા વિશે જણાવી રહ્યાં છીએ.
B'day: બાળપણમાં ખૂબ જ તોફાની હતી Disha Patani, રોન્ગ નંબર ડાયલ કરી કરતી હતી કામ!

નવી દિલ્હી: દિશા પટણી (Disha Patani)ની ગણતરી બોલીવુડની ટેલેન્ટેડ, હોટ અને ગ્લેમરસ એક્ટ્રેસેઝમાં થયા છે. દિશાની તસવીરો સોશિયલ મીડિયા પર આવતી રહે છે. તે ઘણી હેલ્થ કોન્શિયસ છે અને હમેશાં જિમની બહાર સ્પોટ થયા છે. તમને દિશા પટણી વિશે ઘણું બધુ જાણતા હશો પરંતુ દિશાના આ કિસ્સા વિશે તમને જાણખારી નહીં હોય. દિશાના બર્થ-ડે પર અમે તમને એવા દિલચસ્પ કિસ્સા વિશે જણાવી રહ્યાં છીએ.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

🌸

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશાએ એમટીવી બીટ્સના ઇન્ટરવ્યૂમાં બાળપણના તોફાની કિસ્સા કહ્યાં હતા. તેણે જણાવ્યું હતું કે, જ્યારે તે નાની હતી, નવા નવા ટેલીફોન આવ્યા હતા. હું અને મારી સિસ્ટર સાથે બેસીને કેટલાક રેન્ડમ નંબર્સને ડાયલ કરતા હતા અને અમે માત્ર એટલું જ કહેતા હતા હાય, હું માતા વાત કરી રહી છું. ઘણીવાર કોઈ ભગવાનનું નામ લેતા હતા, પરંતુ મે જે કર્યું એ કોઈએ ન કરવું જોઈએ

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશા પટણીએ બોલીવુડમાં એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી (2016)થી શરૂઆત કરી હતી. જોકે આ પહેલા 2015માં તેલુગૂ ફિલ્મ લોફરમાં જોવા મળી હતી. તેની આ ફિલ્મ સુપરહિટ રહી હતી. દિશા પટણી 2017માં જેકી ચેન સાથે 'કૂંગ ફૂ યોગા'માં પણ જોવા મળી હતી. આ ફિલ્મ ભારત અને ચીનના સંયુક્ત પ્રયાસોથી બની હતી.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

🌸🌊

A post shared by disha patani (paatni) (@dishapatani) on

મુંબઇમાં આવી તો માત્ર રૂપિયા હતા
દિશાએ જણાવ્યું કે હું મુંબઇ માત્ર 500 રૂપિયા લઇને આવી હતી. હું કોઈને ઓળખતી ન હતી. મારું ફિલ્મી બેકગ્રાઉન્ડ ન હતું એવામાં મને કામ માટે ભટકવું પડતું હતું. ઓડિશન આપતી, ઘરે આવતી અને થાકીને સુઈ જતી. ક્યારે મને આ વાતની ચિંતા થતી કે કામ ન મળ્યું તો ભાડું કેવી રીતે ચુકવીશ. દિશાએ કહ્યું કે, હું અહીં ઘણું બધુ શીખી છું. એક ફિલ્મમાં મને શરૂઆતના સમય પર કામ મળ્યા બાદ રિપ્લેશ કરવામાં આવી હતી. તે કહે છે કે દરેત વાત પાછળ કોઇને કોઇ કારણ હોય છે. મારા રિજેક્શનને મને મજબૂત કરી. મને સારુ કામ કરવા પ્રેરિત કરી.

સલમાનની સાથે રાધેમાં આવશે નજર
દિશા સલમાનની સાથે રાધે ફિલ્મમાં જોવા મળશે. સલામાન ખાન તેની ફિલ્મ રાધેનું શૂટિંગ ટૂંક સમયમાં પૂર્ણ કરવાના છે. સલમાન અને દિશા પટણી ફિલ્મ માટે એક સ્પેશિયલ સોન્ગનું શૂટિંગ કરવાના છે. જે લાંબા સમયથી અટકી પડ્યું છે. પ્રભુદેવાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ રાધે- યાર મોસ્ટ વોન્ટેડ ભાઈ ઈદ પર રિલીઝ કરવાના હતા. પરંતુ કોરોના મહામારીના કારણે આ ફિલ્મ રિલીઝ તો શું પૂરી પણ થઈ શકી નહતી. હવે ફિલ્મ પર ફરીથી ઝડપથી કામ શરૂ કરવામાં આવ્યું છે.

દિશાની બહેન છે સેનામાં અધિકારી
26 વર્ષની દિશાનો જન્મ 13 જૂન 1992માં થયો હતો. દિશાના પરિવારમાં તેના માતાપિતા ઉપરાંત દિશા ત્રણ ભાઈ બહેન છે. સૌથી મોટી બહેનનું નામ છે ખુશબૂ. જે ભારતીય સેનામાં અધિકારી છે. ત્યારબાદ દિશા અને ત્રીજા નંબર પર છે તેનો ભાઈ, જેનું નામ સૂર્યાંશ પટણી છે. દિશા અને ખુશબુના પિતા પણ પોલીસમાં ડીએસપી રેન્જના અધિકારી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news