જાન્હવી કપૂરે કર્યો બેલી ડાન્સ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો VIDEO

ગત વર્ષે સુપરહિટ ફિલ્મ 'ધડક'થી બોલીવુડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી જાન્હવી કપૂર સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર-નવાર પોતાના ઇંસ્ટા પર પોતાના લેટેસ્ટ ફોટો અને વીડિયોઝ શેર કરે છે. તેની વચ્ચે તેમણે રવિવારે પોતાનો એક વીડિયો શેર કર્યો, જે જોત-જોતાં સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. જોકે આ વીડિયોમાં જાન્હવી કપૂર એક નવા અવતારમાં જોવા મળે છે. વીડિયોમાં તે બેલી ડાન્સ કરતાં જોવા મળી રહી છે. તો આવો તમને બતાવીએ જાન્હવી કપૂરનો બેલી ડાન્સ, જેનો વીડિયો તેમને પહેલીવાર શેર કર્યો છે. 
જાન્હવી કપૂરે કર્યો બેલી ડાન્સ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો VIDEO

નવી દિલ્હી: ગત વર્ષે સુપરહિટ ફિલ્મ 'ધડક'થી બોલીવુડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી જાન્હવી કપૂર સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર-નવાર પોતાના ઇંસ્ટા પર પોતાના લેટેસ્ટ ફોટો અને વીડિયોઝ શેર કરે છે. તેની વચ્ચે તેમણે રવિવારે પોતાનો એક વીડિયો શેર કર્યો, જે જોત-જોતાં સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. જોકે આ વીડિયોમાં જાન્હવી કપૂર એક નવા અવતારમાં જોવા મળે છે. વીડિયોમાં તે બેલી ડાન્સ કરતાં જોવા મળી રહી છે. તો આવો તમને બતાવીએ જાન્હવી કપૂરનો બેલી ડાન્સ, જેનો વીડિયો તેમને પહેલીવાર શેર કર્યો છે. 

રાજકુમારની સાથે જોવા મળશે
તમને જણાવી દઇએ કે રાજકુમાર રાવ અને જાન્હવી કપૂર હવે ટૂંક સમયમાં લોકોને જોક્સની મજા પુરી પાડશે, કારણ કે હવે તે જોડીની મચઅવેટેડ ફિલ્મ 'રૂહ-અફઝા'નું શૂટિંગ શરૂ થઇ ગયું છે. કોમેડીના દિવાનાઓને આ ફિલ્મનો આતુરતાપૂર્વક રાહ જુએ છે. દિનેશ વિઝાન અને મૃગદીપ સિંહ લાંબા દ્વારા આ ફિલ્મને પ્રોડ્યૂસ કરવામાં આવી રહી છે અને હાર્દિક મેહતા આ ફિલ્મ સાથે નિર્દેશકના ક્ષેત્રમાં પગ માંડવા જઇ રહી છે.  

A post shared by Viral Bhayani (@viralbhayani) on

2020માં રિલીજ થશે ફિલ્મ 
ફિલ્મમાં રાજકુમાર અને જાન્હવી કપૂર ઉપરાંત વરૂણ શર્મા પણ છે. આ ફિલ્મ 2020ના માર્ચમાં રિલીઝ થશે. ફિલ્મ 'સ્ત્રી' અને 'મેડ ઇન ચાઇના' બાદ ફિલ્મમાં રાજકુમાર ત્રીજીવાર વિજાન સાથે કામ કરવા જઇ રહ્યા છે. આમ તો જાન્હવી કપૂર પોતાના કેરિયરને લઇને ખૂબ સિંસિયર જોવા મળી રહ્યા છે. એવામાં જ્યારે પણ તેમના કેરિયરને લઇને વાત કરવામાં આવે છે તે એક નવો કોન્સેપ્ટ લઇને સામે આવે છે. ફરી એકવાર જાન્હવી કપૂરે સ્પષ્ટ કર્યું છે કે તેમનું ફોકસ કેટલું ક્લિયર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news