Monalisa: અરે ભઈ! જરા સાચવીને જોજો આ તસવીરો, ગ્લેમરસ અભિનેત્રીએ બેડરૂમમાં આપ્યા એવા પોઝ કે....

Monalisa Photoshoot Video: મોનાલિસાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પોતાની અદાઓ સાથે ઝલવો દેખાડી રહી છે. આ પોસ્ટમાં મોનાલિસા ગ્રીન કલરનું સ્કર્ટ અને વ્હાઈટ જેકેટ પહેરીને દેખાઈ રહી છે.

Monalisa: અરે ભઈ! જરા સાચવીને જોજો આ તસવીરો, ગ્લેમરસ અભિનેત્રીએ બેડરૂમમાં આપ્યા એવા પોઝ કે....

Monalisa Photoshoot Video: ભોજપુરી ઈન્ડરસ્ટ્રીઝની સુપરહોટ અભિનેત્રી મોનાલિસા ભોજપુરી ફિલ્મ અને ગીત સહિત હિન્દી સીરિયલ્સમાં પણ પોતાની એક્ટિંગનો જાદુ ચલાવી ચૂકી છે. સોશિયલ મીડિયા પર તાજેતરમાં મોનાલિસા ઘણી એક્ટિવ રહે છે. આ કડીમાં તેનો પોતાનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મોનાલિસાનો દેશી અવતાર જોવા મળી રહ્યો છે. તેમનો નવો વીડિયો પ્રશંસકોને જોરદાર પસંદ પડી રહ્યો છે.

અભિનેત્રીની અદાઓ પર પ્રશંસકો થયા દિવાના
મોનાલિસાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પોતાની અદાઓ સાથે ઝલવો દેખાડી રહી છે. આ પોસ્ટમાં મોનાલિસા ગ્રીન કલરનું સ્કર્ટ અને વ્હાઈટ જેકેટ પહેરીને દેખાઈ રહી છે. મોનાલિસાએ અહીં બોલ્ડનેસ દેખાડવા માટે પોતાના જેકેટની અડધી ચેન પણ ખોલી છે. તે દરમિયાન અભિનેત્રીએ કાનોમાં વ્હાઈટ-ગ્રીન ઈયરરિંગ્સ પહેરેલા છે અને હેરસ્ટાઈલમાં પોનીટેલ વાળી છે. મોનાલિસાએ પોતાના લુકને ગ્લોસી પિંકિશ મેકઅપથી કમ્પલેટ કર્યો છે. આ લુકમાં તે ઘણી ગ્લેમરસ જોવા મળી રહી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MONALISA (@aslimonalisa)

અભિનેત્રી વીડિયોમાં કોઈ સોફા પર બેઠેલી જોવા મળી રહી છે, તો ક્યાંક બારી પાસે ઉભેલી જોવા મળી રહી છે. વીડિયોમાં અભિનેત્રીનો દરેક અવતાર પ્રશંસકોને દીવાના બનાવી રહી છે. મોનાલિસાને છેલ્લી વાર ટીવી શો સ્માર્ટ જોડીમાં જોવા મળ્યા હતા. આ શોમાં તે પતિ વિક્રાંત સિંહ રાજપૂતની સાથે કન્ટેસ્ટેંટ તરીકે જોવા મળી હતી. ત્યારબાદ હવે ફેન્સ તેણે ફરીથી પડદા પર જોવા માટે ઘણા ઉત્સાહિત છે. જોકે, અભિનેત્રીએ પોતાના આગામી પ્રોજેક્ટની કોઈ જાહેરાત કરી નથી.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MONALISA (@aslimonalisa)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news