રિયા જેલમાં જતા જ હડકંપ, આ બોલિવૂડ સુપરસ્ટારના પરિવારના અનેક લોકોએ તાબડતોબ મુંબઈ છોડ્યું!

રિયા ચક્રવર્તી (Reha Chakraborty)  જેલમાં ગઈ તેના કારણે અનેક બોલિવૂડ સિતારાઓના માથે લટકતી તલવાર જોવા મળી રહી છે. રિયાએ બોલિવૂડના 25 એવા કલાકારોના નામનો ખુલાસો કર્યો છે જે ડ્રગ્સ લે છે. આ સિતારાઓના નામનો ખુલાસો થયા બાદ સમગ્ર બોલિવૂડમાં હડકંપ મચી ગયો છે. આ બાજુ એનસીબી (NCB)  પણ આ તમામ સિતારાઓ પર પોતાના સકંજો કસવાની તૈયારી કરી રહી છે. એવા પણ અહેવાલો આવી રહ્યાં છે કે સલમાન ખાન (Salman Khan) ના પરિવારના કેટલાક લોકો શનિવારે સવારે મુંબઈથી રવાના થયા. 

રિયા જેલમાં જતા જ હડકંપ, આ બોલિવૂડ સુપરસ્ટારના પરિવારના અનેક લોકોએ તાબડતોબ મુંબઈ છોડ્યું!

નવી દિલ્હી: રિયા ચક્રવર્તી (Reha Chakraborty)  જેલમાં ગઈ તેના કારણે અનેક બોલિવૂડ સિતારાઓના માથે લટકતી તલવાર જોવા મળી રહી છે. રિયાએ બોલિવૂડના 25 એવા કલાકારોના નામનો ખુલાસો કર્યો છે જે ડ્રગ્સ લે છે. આ સિતારાઓના નામનો ખુલાસો થયા બાદ સમગ્ર બોલિવૂડમાં હડકંપ મચી ગયો છે. આ બાજુ એનસીબી (NCB)  પણ આ તમામ સિતારાઓ પર પોતાના સકંજો કસવાની તૈયારી કરી રહી છે. એવા પણ અહેવાલો આવી રહ્યાં છે કે સલમાન ખાન (Salman Khan) ના પરિવારના કેટલાક લોકો શનિવારે સવારે મુંબઈથી રવાના થયા. 

સામે આવેલી તસવીરોમાં અર્પિતા ખાન (Arpita Khan) પોતાના બાળકો સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી. અર્પિતા ખાન ઉપરાંત સોહેલ ખાન અને તેમના માતા સલમા પણ એરપોર્ટની અંદર જતા જોવા મળ્યાં. આમ સલમાન ખાનના પરિવારને જતા જોઈને ફેન્સના મનમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યાં છે. ફેન્સનું માનવું છે કે રિયા ચક્રવર્તીના સલમાન ખાનના પરિવાર સાથે સારા સંબંધ છે. 

બીજી બાજુ સોશિયલ મીડિયા પર રિયા ચક્રવર્તી અને અર્પિતા ખાનની જૂની તસવીરો વાયરલ થવા લાગી છે. આ વાયરલ તસવીરમાં રિયા ચક્રવર્તી અર્પિતા ખાન સાથે પોઝ આપતી જોવા મળે છે. થોડા સમય પહેલા કેઆરકેએ રિયા ચક્રવર્તી અને અર્પિતા ખાનની તસવીર શેર કરીને નવા વિવાદને જન્મ આપ્યો છે. 

રિયા ચક્રવર્તી અને અર્પિતા ખાનની વાયરલ તસવીર...

— KRKBOXOFFICE (@KRKBoxOffice) September 12, 2020

રિયા ચક્રવર્તી અને અર્પિતા ખાનની આ તસવીરને જોઈને સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ ભડક્યા છે. ફેન્સ સોશિયલ મીડિયા પર સલમાન ખાન અને તેમના પરિવાર પર અનેક આરોપ લગાવી રહ્યાં છે. કેટલાક લોકો સવાલ પૂછે છે કે અચાનક એવું તે શું થયું કે સલમાન ખાનના પરિવારના લોકોએ મુંબઈ છોડવું પડ્યું છે. કોરોના વાયરસના આઉટબ્રેકના સમયે આ રીતે બહાર જવું ખુબ વિચિત્ર છે. ફેન્સનું માનવું છે કે સમલાન ખાનના પરિવારને પણ હવે એનસીબીનો ડર સતાવી રહ્યો છે. 

— KRKBOXOFFICE (@KRKBoxOffice) September 12, 2020

— # Justice for SSR (@tanna_tasha) September 12, 2020

— JB (@banipal_joban) September 12, 2020

— Neha2012 (@Neha20122) September 12, 2020

— Madhura.D.Oak (@madhud65) September 12, 2020

— Wilsy (@Wilsy81809445) September 12, 2020

— Indian first (@Mungphali1) September 12, 2020

— Suji _hai _kya?? 🔥 (@Vama_Kaali) September 12, 2020

— Er Rashmi (@irashmibhagel) September 12, 2020

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news