દિપીકા કક્કડ બની BIGG BOSS 12 ની વિજેતા

સસુરાલ સીમર કાથી ફેમસ બનેલી દિપીકાએ બિગબોસનો વિજેતાનો તાજ પહેરી લીધો છે. 

દિપીકા કક્કડ બની BIGG BOSS 12 ની વિજેતા

નવી દિલ્હી: ટીવીનો સૌથી વિવાદિત શો બિગ બોસ 12નું ગ્રેન્ડ ફિનાલે શરૂ થઇ ગયું છે. આજે આ શોના વિજેતાનું નામ બધાની સામે આવશે. ટોપ 5 ફાઇનાલિસ્ટ દિપીકા કક્કડ, દીપક ઠાકુર, શ્રીસંત, કરણવીર બોહરા અને રોમિલ ચૌધરી હતા. જેમાંથી એક કન્ટેસ્ટેન્ટ કરણવીર બોહરા વિનરની રેસથી બહાર થઇ ગયો છે. ટોપ 5માં સૌથી ઓછા વોટ્સ કરણવીરને મળ્યા છે. ત્યારે કરણવીર પછી ટોપ-4માં રૌમિલને ચૌધરી ઓછા વોટ મળતા તે પણ વિનરની રેસમાંથી બહાર થયા બાદ દિપક ઠાકુર પણ 20 લાખ રૂપિયા લઇને બહાર થયો છે.

— COLORS (@ColorsTV) December 30, 2018

દિપક 20 લાખની ઓફર ઠુકરાવી શક્યો નહિ. કરાણ કે તને તેની બહેનના લગ્ન કરવાના હતા. માટે જ દિપકે બીગ બોસ દ્વારા આપવામાં આવેલી 20 લાખ રૂપિયાની ઓફર લઇનો શૌ છોડવાનો નિર્ણય કર્યો હતો. 

— COLORS (@ColorsTV) December 30, 2018

— COLORS (@ColorsTV) December 30, 2018

— COLORS (@ColorsTV) December 30, 2018

— COLORS (@ColorsTV) December 30, 2018

શોની શરૂઆત સલમાન ખાને અને બિગ બોસના ટોપ 5 ફાઇનલિસ્ટે ડાંસની સાથે કહી હતી. જ્યાં માત્ર સલામનની ફિલ્મોના જ સોન્ગ વાગતા સંભળાયા હતા. ત્યારે બીજી તરફ બિગ બોસે આ પાંચે ફાઇનલિસ્ટને શુભેચ્છાઓ પાઠવી હતી.

— COLORS (@ColorsTV) December 30, 2018

આજે શોના ફિનાલેમાં ટોપ 5 ફાઇનલિસ્ટને પરિવારના લોકો પણ હાજર રહ્યાં છે.

— COLORS (@ColorsTV) December 30, 2018

જણાવી દઇએ કે બિગ બોસ 12નો ખિતાબ જીતનાર હવે 4 કન્ટેસ્ટેન્ટ સામ-સામે છે. હવે દરેકના દિમાગમાં માત્ર આ જ સવાલ હશે કે દીપિકા કક્કડ, દીપક ઠાકુર, શ્રીસંત અને રોમિલ ચૌધરીમાંથી કોને તાજ પહેરાવામાં આવશે.

દરેક શોના ચાહકો તેમના ફેન્સ સોશિયલ મીડિયા પર પ્રાર્થના કરી રહ્યાં છે. કોઇ તેમાના ફેરવેટની લાક્ષણિકતાઓ જણાવી રહ્યું છે તો કોઇ બીજાની ખામીઓ ગણાવી રહ્યું છે. પરંતુ સોશિયલ મીડિયા પર શ્રીસંત અને દીપિકાના વિનરના રૂપમાં જોનારા લોકોની ગણતરી વધારે છે. ત્યારે, લોકો દીપકની નિખાલસતા પર પણ ઘણી વાતો શેર કરી રહ્યાં છે. હવે જોવાનું રહ્યું કે છેલ્લે આ વખતે બિગ બોસનો તાજ કોના હાથ લાગે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news