માલદીવની સુંદરતા વધારી રહ્યું છે આ સેલિબ્રિટી કપલ, સોશિયલ મીડિયામાં પર શેર કર્યા Pics...

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઝહીર ખાને પોતાનો 40મો જન્મદિવસ ઉજવ્યો હતો. ઝહીરના ખાસ મિત્ર અજીત આગરકર અને આશીષ નેહરાને પણ આ વેકેશનમાં આ કપલ સાથે મસ્તી કરતા જોવા મળ્યા છે.

માલદીવની સુંદરતા વધારી રહ્યું છે આ સેલિબ્રિટી કપલ, સોશિયલ મીડિયામાં પર શેર કર્યા Pics...

નવી દિલ્હી: આખા વર્ષમાં વ્યસ્ત લાઇફ બાદ બર્થ-ડે પર જોરદાર સેલીબ્રેશનની સાથે મસ્તી ભર્યૂ વેકેશન તો બને જ છે. પરંતુ જ્યારે કોઇ વેકેશનમાં ઇન્ડિયન ક્રિકેટર્સ અને ગ્લેમર વર્લ્ડ એક સાથે જાવા મળે તો મામલો કંઇક વધારે જ ગ્લેમર્સ થઇ જાય છે. આજકાલ એક એવા જ વેકેશનની તસવીર સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યાં છે. અમે જણાવી રહ્યા છે ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેની તસવીરો જે હાલમાં માલદીવની સુંદરતા વચ્ચે જોવા મળી રહ્યા છે.

(ફોટો સાભાર: instagram@sagarikaghatge)

હાલમાં જ ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઝહીર ખાને પોતાનો 40મો જન્મદિવસ ઉજવ્યો હતો. ઝહીરના ખાસ મિત્ર અજીત આગરકર અને આશીષ નેહરાને પણ આ વેકેશનમાં આ કપલ સાથે મસ્તી કરતા જોવા મળ્યા છે. આ સમયે આ પ્રેમી જોડીના વોલ પર આ સુંદર તસવીરો જોઇ શકીએ છે. આ તસવીરોમાં સાગરિકા જેટીલ સુંદર દેખાઇ રહી છે ઝાહીર ખાન પણ તેટલો જ સુંદર દેખાઇ રહ્યો છે.

(ફોટો સાભાર: instagram@sagarikaghatge)

  मालदीव की खूबसूरती बढ़ा रहा है ये लव कपल, जहीर खान और सागरिका घाटगे की तस्वीरें बता रही हैं बहुत कुछ

(ફોટો સાભાર: instagram@sagarikaghatge)

તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે આ કપલ હાલમાં કોઇ કામના મૂડમાં નથી. કેમકે આટલી મસ્ત રજાઓ મનાવ્યા પછી કેટલાક દિવસ તો મુંબઇની ભીડમાં તેમનું મન લાગશે જ નહીં.

(ફોટો સાભાર: instagram@sagarikaghatge)

તમને જણાવી દઇએ કે સાગરિકાએ શાહરૂખ ખાનની ચર્ચિત મૂવી ‘ચક દે ઇન્ડિયા’માં મહત્વનો રોલ અદા કરી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું સાગરિકાએ તેની ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’માં પ્રીતિ સબરવાલનો રોલ પ્લે કર્યો હતો. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં જન્મેલી સાગરિકા ઘોષ સૌથી પહેલા વર્ષ 2007માં ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’માં હોકી રમતી જોવા મળી હતી. ત્યારબાદ વર્ષ 2009માં ફિલ્મ ‘ફોક્સ’માં ઉર્વશી માથુરના રોલમાં જાવા મળી હતી. વર્ષ 2012માં તે બોલીવુડ એક્ટર ઇમરાન હાશમીની સાથે ફિલ્મ ‘રશ’માં લીડ રોલ પ્લે કરતી જોવા મળી હતી. ત્યારે સાગરિકા મરાઠી ફિલ્મ ‘પ્રેમાચી ગોષ્ટ’ અને પંજાબી ફિલ્મ ‘દિલદારિયાં’માં પણ જોવા મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news