વાયરલ થયા સુહાનાના માલદીવ PHOTO, શાહરૂખ ખાને જણાવ્યું 'પરફેક્ટ હોલીડે'

બોલીવુડની ખાન ફેમિલી થોડા દિવસો પહેલાં માલદીવમાં હોલીડે મનાવી આવી છે. ગૌરી ખાન બાદ હવે કિંગ ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના પરફેક્ટ હોલીડે ના ફોટા શેર કર્યા છે. આ ફોટોમાં સુહાનાના બીચ સાઇડ ફોટોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. મેકઅપ વિના આ ફોટોમાં સુહાના બ્લૂ બિકનીમાં જોવા મળી રહી છે. તમને જણાવી દઇએ કે સોમવારે ગૌરીએ પોતાના સોશિયલ મીડિયા એકાન્ટ પર બાળકો સુહાના, આર્યન અને અબરામના ફોટા શેર કરતાં લખ્યું કે મારા ત્રણ બાળકો. 
વાયરલ થયા સુહાનાના માલદીવ PHOTO, શાહરૂખ ખાને જણાવ્યું 'પરફેક્ટ હોલીડે'

નવી દિલ્હી: બોલીવુડની ખાન ફેમિલી થોડા દિવસો પહેલાં માલદીવમાં હોલીડે મનાવી આવી છે. ગૌરી ખાન બાદ હવે કિંગ ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના પરફેક્ટ હોલીડે ના ફોટા શેર કર્યા છે. આ ફોટોમાં સુહાનાના બીચ સાઇડ ફોટોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. મેકઅપ વિના આ ફોટોમાં સુહાના બ્લૂ બિકનીમાં જોવા મળી રહી છે. તમને જણાવી દઇએ કે સોમવારે ગૌરીએ પોતાના સોશિયલ મીડિયા એકાન્ટ પર બાળકો સુહાના, આર્યન અને અબરામના ફોટા શેર કરતાં લખ્યું કે મારા ત્રણ બાળકો. 

શાહરૂખ ખાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ચાર ફોટોઝ શેર કર્યા છે જેમાં તે પત્ની ગૌરી, પુત્ર અબરામ, આર્યન અને પુત્રી સુહાના સાથે જોવા મળી રહ્યા છે. પોતાની રજાઓને એંજોય કર્યા બાદ શાહરૂખ ખાને તેને પરફેક્ટ હોલીડે ગણાવ્યો છે. 

— Shah Rukh Khan (@iamsrk) July 22, 2019

શાહરૂખ ખાને પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરતાં લખ્યું કે તે માલદીવમાં મળેલા લોકોનો આભાર વ્યક્ત કરવા માંગે છે અને તેને છોડતાં તેમને ખરાબ લાગી રહ્યું છે. 
 

— Shah Rukh Khan (@iamsrk) July 21, 2019

તમને જણાવ્યું કે ફિલ્મ 'ધ લાયન કિંગ'એ ત્રણ દિવસમાં જ ફિલ્મે 50 કરોડને પાર બિઝનેસ કરી લીધો છે. એટલું જ નહી બોક્સ ઓફિસ પર ફિલ્મે એવેજર્સ સીરીઝને ટક્કર આપતાં કમાણીને મામલે ટોપ 3માં જગ્યા બનાવી લીધી છે. ભારતમાં ઓપનિંગ ડે પર 13.17 કરોડ રૂપિયાની કમાણી કરી. ફિલ્મ આખા દેશભરમાં 2,140 પર 19 જુલાઇથી બતાવવામાં આવી રહી છે. ફિલ્મ અંગ્રેજી, હિંદી, તમિળ અને તેલુગૂમાં જોઇ શકાય છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news