Urfi Javed Private Photo: ઉર્ફી જાવેદના પ્રાઈવેટ ફોટા થયા લીક, કપડાંમાં એવી જગ્યાએ કટ હતા કે બધુ ઉઘાડું...

Urfi Javed Bold: ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ એક જાણીતું નામ છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ઉર્ફી શો તો ઓછા કરે છે પરંતુ તેની બોલ્ડ અને સેક્સી તસવીરોથી ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવતી રહે છે. ઉર્ફી દર બીજા દિવસે તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સ સામે નવા નવા લુક શેર કરતી રહે છે, પરંતુ આજે અમે તમને ઉર્ફીના એક એવા લુક વિશે વાત કરી રહ્યા છીએ જે તેણે ક્યારેય ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો નથી.

Urfi Javed Private Photo: ઉર્ફી જાવેદના પ્રાઈવેટ ફોટા થયા લીક, કપડાંમાં એવી જગ્યાએ કટ હતા કે બધુ ઉઘાડું...

Urfi Javed Bold: ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ એક જાણીતું નામ છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ઉર્ફી શો તો ઓછા કરે છે પરંતુ તેની બોલ્ડ અને સેક્સી તસવીરોથી ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવતી રહે છે. ઉર્ફી દર બીજા દિવસે તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સ સામે નવા નવા લુક શેર કરતી રહે છે, પરંતુ આજે અમે તમને ઉર્ફીના એક એવા લુક વિશે વાત કરી રહ્યા છીએ જે તેણે ક્યારેય ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો નથી. આ ફોટો ઉર્ફીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. આ પ્રાઈવેટ ફોટો જોઈને લોકોનો પરસેવો છૂટી ગયો.

ઉર્ફીના કપડામાં એવી એવી જગ્યાએ કટ હતા કે...
urfi javed private photo : ઉર્ફી જાવેદના જે ફોટો વિશે અમે વાત કરી રહ્યા છીએ, તેનો લુક ખૂબ જ બોલ્ડ છે. અભિનેત્રીએ કપડાં પહેર્યા છે પરંતુ તેમ છતાં જે ભાગોને ઢાંકવા જોઈએ તે સંપૂર્ણપણે ઢંકાયેલા ન હતા. ઉર્ફીએ આ ફોટામાં જમ્પસૂટ જેવું કંઈક પહેર્યું છે, જેમાં કાપડ  પારદર્શક હતું. આવી સ્થિતિમાં જ્યારે અભિનેત્રીએ કેમેરા તરફ પીઠ સાથે પોઝ આપ્યો તો લોકો ચોંકી ગયા.

urfi javed private photo

જ્યારે અભિનેત્રીએ બેક પોઝ આપ્યો તો...
અહીં તમે ઉર્ફીના આ પ્રાઈવેટ લૂકનો ફોટો જોઈ શકો છો. આ ફોટોમાં ડ્રેસમાં એવી જગ્યાઓ પર કટ જોવા મળે છે જેને જોઈને લોકો દંગ રહી જાય છે. ફોટોમાં, ઉર્ફીએ પાછળનો પોઝ આપ્યો છે જેમાં તેના શરીરના તે ભાગો દેખાય છે, જે કદાચ દેખાવા ન જોઈએ. આ ડ્રેસ જોઈને, હંમેશની જેમ લોકો માથું પકડીને વિચારે છે કે ઉર્ફી હવે શું કરશે!

Urfi Javed boyfriend | Zee News

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news