Oops...Urfi Javed એ પહેર્યું નાનકડું ટોપ, ના દેખાવાનું દેખાઇ ગયું અને પછી વીડિયો થયો વાયરલ

ટીવી અભિનેત્રી Urfi Javed એ 'બિગ બોસ ઓટીટી' (Bigg Boss OTT) ના ઘરમાં ખૂબ ધમાલ મચાવી. તે પોતાના કમાલના ફેશન સેન્સના લેધે ઘરમાં છવાયેલી રહી. શો પુરો થયા બાદ પણ ઉર્ફી ચર્ચામાં રહી.

Oops...Urfi Javed એ પહેર્યું નાનકડું ટોપ, ના દેખાવાનું દેખાઇ ગયું અને પછી વીડિયો થયો વાયરલ

નવી દિલ્હી: ટીવી અભિનેત્રી Urfi Javed એ 'બિગ બોસ ઓટીટી' (Bigg Boss OTT) ના ઘરમાં ખૂબ ધમાલ મચાવી. તે પોતાના કમાલના ફેશન સેન્સના લેધે ઘરમાં છવાયેલી રહી. શો પુરો થયા બાદ પણ ઉર્ફી ચર્ચામાં રહી. અવાર નવાર ઉર્ફી પોતાના આઉટફિટને ફ્લોન્ટ કરતી રહે છે. તાજેતરમાં જ ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયો જોયા બાદ ફેન્સ પોતાનું હાસ્ય રોકી શકતા નથી. 

ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ ઉર્ફી
ઉર્ફી જાવેદ (Urfi Javed) આ વીડિયોમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ છે. તેમની અજીબો ગરીબ સ્ટાઇલને પાછળ છોડી દેવામાં આવે તો પણ તેમના ઉપ્સ મોમેન્ટએ બધાનું ધ્યાન ખેંચ્યું. પૈપારાજીએ ઉર્ફીને સ્પોટ કરી અને ઉર્ફીએ એક વિચિત્ર ડેનિમ પહેર્યું હતું. ઉપર તેમણે એક નાનકડું ક્રોપ ટોપ પહેર્યું હતું. ટોપ એટલું નાનું હતું કે તેમની બ્રા છુપાવવા છતાં છુપાઇ શકતી ન હતી. ઉર્ફીના વોર્ડરોબ માલફંક્શનના લીધે ફરી એકવાર તેમણે ઉપ્સ મોમેન્ટનો શિકાર થવું પડ્યું. 

ઉર્ફી થઇ ટ્રોલ
પોતાના અટપટા કપડાના લીધે ચર્ચામાં રહેનાર ઉર્ફી જાવેદ (Urfi Javed) આ વખતે ટ્રોલ થઇ રહી છે. તેમના ફેન્સ સેન્સની સાથે-સાથે આ ઉપ્સ મોમેન્ટ માટે પણ તેમને ટ્રોલ થવું પડ્યું છે. આ પહેલાં પણ ઉર્ફી પોતાના કપડાંને લઇને ઘણીવાર ટ્રોલ થઇ ચૂકી છે. બીબી હાઉસમાં પણ તેમના કારણે ખૂબ ચર્ચા થઇ હતી. 

ઉર્ફી પોતે તૈયાર કરે છે પોતાના કપડાં
આમ તો બધાને ખબર છે કે ઉર્ફી જાવેદ (Urfi Javed) પોતાના ઘણા કપડાં પોતે તૈયાર કરે છે. તેમની ફેશન સેન્સ ખૂબ અતરંગી છે અને લોકો તેમના અજીબો ગરીબ આઉટફિટને જોતાં રહી જાય ચે. ઉર્ફી ડ્રેસ ડિઝાઇન કરવાના ઘણા હેક્સ પણ શેર કરતી રહે છે. આજકાલ તે પોતાના કપડાંના લીધે જ ચર્ચામાં આવી છે. 

ઉર્ફી આ શોમાં જોવા મળી હતી:
ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. ટીવી શોની વાત કરીએ તો, ઉર્ફી ચંદ્ર નંદિની, મેરી દુર્ગા, બેપન્નાહ, જીજીમાં અને દયાન જેવા ટીવી શોમાં જોવા મળી. આ સિવાય, ઉર્ફી જાવેદ પણ બિગ બોસ (Bigg Boss) ઓટીટી (OTT) નો ભાગ બની હતી પરંતુ 8માં દિવસમાં  બહાર થઈ ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news